Not Set/ દહેગામ: બસ સીટની ઘટતને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ બબાલ, પોલીસે છોડાવ્યા

દહેગામ. કાલ ગુરુવારના રોજ બસ ડેપોમાં સર્જાયા મારામારીના દૃશ્યો સર્જાયા હતા. જો કે વાત કરવામાં આવે તો બસમાં જગ્યાની બાબતે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે થઈ માથાકુટ થઇ હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે થઈ બબાલ થતા વાલીઓ વચ્ચે પડતા મામલો બિચકયો હતો. બસોની કમીને કારણે વિદ્યાર્થીઓ હેરાન થાય છે. જો કે વાત કરવામાં આવે તો સમગ્ર […]

Top Stories Gujarat Others Videos
fhdlgldskdjgsdlkjgsdh દહેગામ: બસ સીટની ઘટતને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ બબાલ, પોલીસે છોડાવ્યા

દહેગામ.

કાલ ગુરુવારના રોજ બસ ડેપોમાં સર્જાયા મારામારીના દૃશ્યો સર્જાયા હતા. જો કે વાત કરવામાં આવે તો બસમાં જગ્યાની બાબતે છોકરાઓ અને છોકરીઓ વચ્ચે થઈ માથાકુટ થઇ હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે થઈ બબાલ થતા વાલીઓ વચ્ચે પડતા મામલો બિચકયો હતો. બસોની કમીને કારણે વિદ્યાર્થીઓ હેરાન થાય છે.

જો કે વાત કરવામાં આવે તો સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનમાં પોલીસે વચ્ચે પડી મામલો થાળે હતો. વિડિઓ જુઓ સંપૂર્ણ બાબત…….