Not Set/ શરીરના આ અંગોનો સ્પર્શ ક્યારેય કરવો ન જોઈએ, કારણ જાણીને આશ્ચર્ય થશે…

ઘણી વખત લોકોને આદત હોઈ છે નવરા બેઠા પોતાના કાન, નાક, આંખ અને ઘણી બીજી જગ્યાએ અડતા રહેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો શરીર ના ઘણા એવા ભાગ છે જેને બને એટલો ઓછો સ્પર્શ કરવો જોઈએ. આ અંગો ને વારંવાર અડવાથી તમે બીમાર થઇ શકો છો. એના થી તમને ઇન્ફેકશન ફેલાવાના ચાન્સ વધી […]

Health & Fitness
adat1 શરીરના આ અંગોનો સ્પર્શ ક્યારેય કરવો ન જોઈએ, કારણ જાણીને આશ્ચર્ય થશે...

ઘણી વખત લોકોને આદત હોઈ છે નવરા બેઠા પોતાના કાન, નાક, આંખ અને ઘણી બીજી જગ્યાએ અડતા રહેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો શરીર ના ઘણા એવા ભાગ છે જેને બને એટલો ઓછો સ્પર્શ કરવો જોઈએ. આ અંગો ને વારંવાર અડવાથી તમે બીમાર થઇ શકો છો. એના થી તમને ઇન્ફેકશન ફેલાવાના ચાન્સ વધી જાય છે. ચાલો આપણે જાણીએ કે શરીરનાં તે ક્યાં ભાગ છે, જે સ્પર્શ કરવા જોખમી છે.

adat2 શરીરના આ અંગોનો સ્પર્શ ક્યારેય કરવો ન જોઈએ, કારણ જાણીને આશ્ચર્ય થશે...

આંખ ને બહુ ચોળસો નહીં..

મોટા ભાગે આપણે આપણી આંખ ને ચોળતા હોઈ છીએ. ક્યારેક દુખતી હોઈ એટલે અથવા એમજ ચોળતા હોઈ છીએ. પણ આંખ એકદમ સેંસિટિવ હોય છે અને સૌથી ઝડપી ચેપ પકડે છે. તેને સ્પર્શ કરવા થી પણ ચેપ થઇ શકે છે. કારણ કે, હાથ અને નખના કીટાણુ આંખ માં સરળતાથી ફેલાઈ જાય છે. એટલા માટેજ આંખોમાં ખંજવાળ આવવી એ સામાન્ય છે અને ધીમે ધીમે તે ચેપનું સ્વરૂપ લે છે.

adat3 શરીરના આ અંગોનો સ્પર્શ ક્યારેય કરવો ન જોઈએ, કારણ જાણીને આશ્ચર્ય થશે...

કાનની અંદર હાથ ના નાખવો…

લોકો ને આદત હોઈ છે કે તેઓ તેનો કાન હાથ થી સાફ કરતા હોય છે. કેટલાક લોકો ને તેના કાનમાં ખંજવાળ આવવા થી હાથથી અથવા કોઈ પણ અન્ય વસ્તુથી સાફ કરવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ તે અત્યંત જોખમી છે. તેના થી કાનની કેનાલ પર અસર પડે છે. તે નુકસાન થઈ શકે છે.

adat4 શરીરના આ અંગોનો સ્પર્શ ક્યારેય કરવો ન જોઈએ, કારણ જાણીને આશ્ચર્ય થશે...

નાકમાં આંગળી ના નાખવી….

ઘણીવાર લોકો કાન, આંખ ની જેમ નાક માં પણ આંગળી નાખીને સાફ કરતા હોય છે. પરંતુ, ક્યારેય એ ન વિચારે કે જેના થી ગંદગી દૂર કરતા હોય છે વાસ્તવિકતા માં એ જ ગંદગી ને આમંત્રણ દેતા હોય છે. હાથ ના જેર્મ્સ નાક માં જવા થી નેઝલ ઇન્ફેકશન અને વારંવાર કરવા થી ફંગલ ઇન્ફેકશન પણ ફેલાય છે. નાકને સાફ કરવાનો સૌથી યોગ્ય રીત સૅનેટાઇઝ્ડ ટીસ્યુ છે. અને આનાથી સાફ કરવાથી ક્યારેય ઇન્ફેકશન નું જોખમ રહેતું નથી.

adat5 શરીરના આ અંગોનો સ્પર્શ ક્યારેય કરવો ન જોઈએ, કારણ જાણીને આશ્ચર્ય થશે...

મોઢામાં હાથ ના નાખવો…

આ ટેવ લોકોમાં ઓછી માત્ર માં જોવા મળે છે. તો પણ મોઢામાં હાથ નાખવા થી રોગને સામેથી  આમંત્રણ દેવા જેવું છે. ભલે તમે તમારા હાથ ને સારી રીતે ધોયા હોય, તો પણ તમારા હાથમાં રહેલા બેકટેરિયા ચામડીમાં ચોંટેલા હોય છે. એના થી બધા બેક્ટેરિયા તમારા મોઢામાં જતા રહે છે.