Junagadh/ ડૉક્ટર પર કૉલેજ યુવતીનો બળાત્કારનો આરોપ

કારમાં દુષ્કર્મ આચરી જાનથી મારવાની ધમકી

Top Stories Gujarat
Beginners guide to 2024 06 24T163117.304 ડૉક્ટર પર કૉલેજ યુવતીનો બળાત્કારનો આરોપ

Junagadh News : જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તૈનાત તબીબ પર 21 વર્ષની કોલેજીયન યુવતીએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે . યુવતીએ જૂનાગઢ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ડૉ.કેતન પરમાર પર 21મી મેના રોજ તેની કારમાં બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ મૂક્યો છે

. ફરિયાદ મુજબ પરમારે મહિલાને ખાનગી હોસ્પિટલ પાસે બોલાવી હતી. વાત કરતી વખતે આરોપીએ યુવતીને પોતાની કારની અંદર ખેંચી લીધી હતી.
ત્યારપછી તેણે કારમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને જો તેણીએ આ અંગે કોઈને કહ્યું તો તેને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે જણાવ્યું કે પરમાર સિવિલ હોસ્પિટલના ક્વાર્ટર્સમાં રહે છે અને ફરાર હતો. તેને પકડવાના પ્રયાસો ચાલુ રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ

આ પણ વાંચો: ગીર સોમનાથ- જૂનાગઢમાં વરસાદે ધડબડાટી બોલાવી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: રાજકોટ ઉપલેટામાં ચાર બાળકોના ફૂડ પોઇઝનિંગથી મોત થતાં સનસનાટી