Business/ GoAirની આકર્ષક ઓફર, માત્ર 859 રુપિયામાં બૂક કરો ફ્લાઇટ

પરવડે તેવી હવાઇ સેવાઓ પૂરી પાડતી એરલાઇન ગોએર એ સ્થાનિક નેટવર્ક પર ખૂબ ઓછા ભાડામાં 10 લાખ સીટની ઓફર કરી છે. પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને આ ઓફર જાહેર કરાઇ છે, આ વિશેષ મર્યાદિત સમયમાં ગોએરનું ભાડુ 859 રૂપિયા જેટલું નીચુ રહેશે. ગોએરે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઓફર હેઠળ 22 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી […]

Business
goair GoAirની આકર્ષક ઓફર, માત્ર 859 રુપિયામાં બૂક કરો ફ્લાઇટ

પરવડે તેવી હવાઇ સેવાઓ પૂરી પાડતી એરલાઇન ગોએર એ સ્થાનિક નેટવર્ક પર ખૂબ ઓછા ભાડામાં 10 લાખ સીટની ઓફર કરી છે. પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને આ ઓફર જાહેર કરાઇ છે, આ વિશેષ મર્યાદિત સમયમાં ગોએરનું ભાડુ 859 રૂપિયા જેટલું નીચુ રહેશે.

ગોએરે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઓફર હેઠળ 22 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી ટિકિટ બૂક કરાવી શકાશે. આ ઓફર અંતર્ગત 1 એપ્રિલથી 31 ડિસેમ્બર સુધીની મુસાફરી કરી શકાય છે.

GoAir 'Republic Day Freedom Sale' begins, offers 1 million

એરલાઇન્સ ગોએર એ કહ્યું કે ટિકિટ બૂકિંગ એક તરફી મુસાફરી માટે રહેશે. આ સિવાય, આ ઓફર હેઠળ બૂક કરાયેલ ટિકિટ મુસાફરીના 14 દિવસ પહેલા કોઈ પરિવર્તન ફી લેશે નહીં.

Coronavirus lockdown | Airlines extend leave without pay for employees - The Hindu

GoAirના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ કહ્યું, “GoAir તેના મુસાફરો માટે યાદગાર અનુભવો બનાવવા માટેની દરેક તકની શોધ કરે છે, મુસાફરો તેમની યાત્રાઓનું આયોજન કરતી વખતે અનેક સ્થળોની મુસાફરી કરી શકે છે, અમને વિશ્વાસ છે કે ભારતમાં અમારા મુસાફરોમાં આ લોકપ્રિય બનશે. ”