Not Set/ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો વસવસો..!! દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એક પણ નહિ

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં કથળતા જતા શિક્ષણના સ્તર પર દુખ વ્યક્ત કર્યું હતું. હાલ માં સરકાર દ્વારા  વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અર્થે લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે જ ખુદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જ  દુખ સાથે કબુલ્યું હતું કે,  દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટીનું […]

Ahmedabad Gujarat
BHUPENDRA SINH શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો વસવસો..!! દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એક પણ નહિ

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં કથળતા જતા શિક્ષણના સ્તર પર દુખ વ્યક્ત કર્યું હતું. હાલ માં સરકાર દ્વારા  વિદેશી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ અર્થે લાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે,

ત્યારે જ ખુદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જ  દુખ સાથે કબુલ્યું હતું કે,  દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટીનું નામ નથી. ગુજરાત યુનિવર્સિટીના હાલ પણ ચંદ્રયાન જેવા છે, જે વ્યવસ્થિત લેન્ડ ના થયું. ગુજરાતમાં 76 યુનિવર્સિટીઓ છે. છતાય એક પણ યુનીવર્સીટી દેશની 100 યુનીવર્સીટી માં સ્થાન નથી મેળવી શકી તો બીજી વિશ્વની ટોપ 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.