Not Set/ ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્રારા પ્રેસ કોન્ફરન્સનુ કરાયુ આયોજન- 291 ઉમેદવારો મેદાનમાં

ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્રારા પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર બી.બી સ્વેનએ પત્રકાર પરિષદને સંબોધી હતી.તો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે આવતી કાલે યોજાનાર મતદાનની તૈયારી પુર્ણ કરી લેવામાં આવી છે અને મતગણતરી કેન્દ્રો પર નિરીક્ષકો ઉપસ્થિત રહેવાના છે તેમ પણ જણાવ્યુ હતુ જયારે આ વખતે 291 ઉમેદવારો મેદાનમાં છે.તો […]

Gujarat
vlcsnap 2017 12 13 17h08m31s489 1 ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્રારા પ્રેસ કોન્ફરન્સનુ કરાયુ આયોજન- 291 ઉમેદવારો મેદાનમાં

ગાંધીનગરમાં ચૂંટણી પંચ દ્રારા પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર બી.બી સ્વેનએ પત્રકાર પરિષદને સંબોધી હતી.તો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે આવતી કાલે યોજાનાર મતદાનની તૈયારી પુર્ણ કરી લેવામાં આવી છે અને મતગણતરી કેન્દ્રો પર નિરીક્ષકો ઉપસ્થિત રહેવાના છે તેમ પણ જણાવ્યુ હતુ જયારે આ વખતે 291 ઉમેદવારો મેદાનમાં છે.તો આ પ્રેસ કોન્ફરન્સમાં લો એન્ડ ઓર્ડરના ADG મોહન ઝા પણ ઉપસ્થિત રહયા હતા તેમણે ચૂંટણીને લઈને સુરક્ષા અંગે આપી માહિતી જણાવ્યુ હતુ કે 100 કરતા પણ વધુ CRPFની કંપનીઓ તૈનાત રહેશે અને 12 ટુકડીઓ RAFની ટીમો પણ હાજર રહેશે જયારે કાઉન્ટિંગ સેન્ટરની સુરક્ષામાં 3 લેયર સિક્યુરિટી રહેશે તેમ પણ જણાવ્યુ હતુ. જયારે બી.બી સ્વેનએ જણાવ્યુ હતુ કે રાજયમાંથી 23.50 કરોડનો દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે.