Not Set/ જાણો, કપિલ શર્માનો આ અપશબ્દો વાળો વાઈરલ ઓડિયો વિશે

મુંબઈ માનવામાં આવી રહ્યું છે કે હાલ કોમેડિયન કપિલ શર્માનો સમય ખુબજ ખરાબ ચાલી રહ્યો છે કપિલ અવારનવાર ચર્ચમાં આવી રહ્યો છે અને હવે તો કપિલે એક પત્રકારને ગાળો આપતો ઓડિયો વાઈરલ થયો હોવાના કારણે ચર્ચામાં આવી રહ્યો છે. તમને જણાવી એ કે આ મામલે કપિલના સ્પોટમાં હાલ કૃષ્ણા અભિષેક અને શિલ્પા શિંદે છે પરંતુ […]

Entertainment
kapil જાણો, કપિલ શર્માનો આ અપશબ્દો વાળો વાઈરલ ઓડિયો વિશે

મુંબઈ

માનવામાં આવી રહ્યું છે કે હાલ કોમેડિયન કપિલ શર્માનો સમય ખુબજ ખરાબ ચાલી રહ્યો છે કપિલ અવારનવાર ચર્ચમાં આવી રહ્યો છે અને હવે તો કપિલે એક પત્રકારને ગાળો આપતો ઓડિયો વાઈરલ થયો હોવાના કારણે ચર્ચામાં આવી રહ્યો છે.

Image result for kapil sharma

તમને જણાવી એ કે આ મામલે કપિલના સ્પોટમાં હાલ કૃષ્ણા અભિષેક અને શિલ્પા શિંદે છે પરંતુ આ મામલે કપિલ તેના ફ્રેન્સને ઘણા નારાજ કર્યા છે. ”ધ કપિલ શર્મા શો” માં બુવાજીની ભૂમિકા કરતી એક્ટ્રેસ ઉપસના સિંહ કપિલના આવા વર્તન પર અફસોસ વ્યકત કર્યો છે.

Image result for upasana singh in kapil sharma show

મળતી માહિતી પ્રમાણે ઉપાસનાએ લખ્યું હતું કે કપિલના આવા વર્તન થી તેને ઘણો અફસોસ થયો છે સાથે એ પણ લખ્યો હતું કે તે આ વાતથી ખુબજ હેરાન છે કે કપિલ આવું બોલી રહ્યો છે પહેલા તો મને વિશ્વાસ ના આવ્યો કે આ કપિલ જ છે માટે મેં આ ઓડિયો ત્રણ વાર સાંભળ્યો ત્યારબાદ મેં વિશ્વાસ કર્યો છે. કોઈ વ્યક્તિ આટલો ખરાબ કઈ રીતે હોય શકે ?

Image result for kapil sharma

કપિલ શર્મા અવારનવાર શોના સેટ પર લેટ અને શોને કેન્સિલ કરવાની આદતના કારણે ”ધ કપિલ શર્મા શો”ની ઈમેઝ પર ખરાબ અસર પડી હતી અને ત્યારબાદ ફ્લાઈટમાં સુનીલ ગ્રોવર સાથે ઝગડો થયા બાદ માનવામાં આવી રહ્યું છે કે કપિલનો ખરાબ સમય ત્યારથી શરૂ થયો હોય તેમ લાગી રહ્યો છે.