Not Set/ આ છે બોલીવુડની એવી ફિલ્મો કે જેમાં બોલ્ડ સિન્સ  હોવા છતાં રહી ફ્લોપ  

મુંબઈ બોલીવુડમાં અનેક ફિલ્મો બનાવવામાં આવે છે કોઈ ફિલ્મ નાના બજેટની હોય છે તો કોઈ ફિલ્મ મોટા બજેટમાં તૈયાર કરવામાં આવે છે પરંતુ કઈ ફિલ્મ હીટ થશે અને કઈ ફિલ્મ ફ્લોપ થશે તે દર્શકો પર આધારિત હોય છે. ફિલ્મના નિર્દેશક ફિલ્મને હીટ કરવા માટે કોઈ પણ કસર બાકી નથી રાખતા. પરંતુ ફિલ્મ ત્યારે જ હીટ […]

Entertainment
loop આ છે બોલીવુડની એવી ફિલ્મો કે જેમાં બોલ્ડ સિન્સ  હોવા છતાં રહી ફ્લોપ  

મુંબઈ

બોલીવુડમાં અનેક ફિલ્મો બનાવવામાં આવે છે કોઈ ફિલ્મ નાના બજેટની હોય છે તો કોઈ ફિલ્મ મોટા બજેટમાં તૈયાર કરવામાં આવે છે પરંતુ કઈ ફિલ્મ હીટ થશે અને કઈ ફિલ્મ ફ્લોપ થશે તે દર્શકો પર આધારિત હોય છે.

ફિલ્મના નિર્દેશક ફિલ્મને હીટ કરવા માટે કોઈ પણ કસર બાકી નથી રાખતા. પરંતુ ફિલ્મ ત્યારે જ હીટ થાય  છે જયારે ફિલ્મની સ્ટોરી સારી હોય. ઘણી એવી પણ ફિલ્મો છે કે જે મોટા બજેટમાં ત્યાર કરવામાં આવી અને સુપરસ્ટાર સાથે બનાવવામાં આવી હતી તેમ છતાં પણ બોક્સ ઓફિસમાં ફ્લોપ સાબિત થઇ છે.

બોલીવુડમાં ઘણી ફિલ્મો એવી પણ હતી કે જે બોલ્ડ સિન્સ સાથે બનાવવામાં આવી પરંતુ સ્ટોરી સારી ન હોવાથી દર્શકો થીયેટર સુધી જોવા માટે પહોંચ્યા ન હતા.

આવો જાણીએ એવી કઈ ફિલ્મો છે, કે જે મોટા બજેટ અને સુપરસ્ટાર સાથે બનાવવામાં આવી અને બોક્સ ઓફિસમાં ફ્લોપ સાબિત થઇ હતી.

looo આ છે બોલીવુડની એવી ફિલ્મો કે જેમાં બોલ્ડ સિન્સ  હોવા છતાં રહી ફ્લોપ  

‘કુછ કુછ લોચા હૈ’

રામ કપૂર અને સની લિયોની આ ફિલ્મ એક્ટિંગ અને સ્ટોરીના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ.

loo આ છે બોલીવુડની એવી ફિલ્મો કે જેમાં બોલ્ડ સિન્સ  હોવા છતાં રહી ફ્લોપ  

‘મસ્તીજાદે’

સની લીયોની ફ્રેન્સ ભારત દેશમાં વધારે જોવા મળી રહ્યા છે. તેમ છતાં પણ સનીની ‘મસ્તીજાદે’ દર્શકોને સમજમાં ન આવી જેના લીધે આ ફિલ્મ ફ્લોપ રહી.

looooooo આ છે બોલીવુડની એવી ફિલ્મો કે જેમાં બોલ્ડ સિન્સ  હોવા છતાં રહી ફ્લોપ  

‘અલોન’

ફિલ્મ ‘અલોન’માં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર હતા. આ ફિલ્મ એક હોરર ફિલ્મ હતી પરંતુ બોક્સ ઓફસ પર કઈ ખાસ કમાણી કરી ન હતી જેથી ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પહેલા પણ બિપાશા હોરર ફિલ્મો કરી હતી કે જે બોક્સ ઓફસ પર હીટ સાબિત રહી હતી.

loooooo આ છે બોલીવુડની એવી ફિલ્મો કે જેમાં બોલ્ડ સિન્સ  હોવા છતાં રહી ફ્લોપ  

 ‘કૅલેન્ડર ગર્લ્સ’

આ ફિલ્માં એક કે બે નહી પરંતુ પાંચ પાંચ બીકીની ગર્લ્સ હોવા છતાં પણ આ ફિલ્મ ફ્લોપ રહી હતીં.

looooo આ છે બોલીવુડની એવી ફિલ્મો કે જેમાં બોલ્ડ સિન્સ  હોવા છતાં રહી ફ્લોપ  

 ‘ડર્ટી પોલિટિક્સ’ 

મર્ડર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ મલ્લિકા શેરાવતે ઘણી હીટ ફિલ્મો આપી છે. તેમ છતાં પણ તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.