Not Set/ 40 વર્ષની આ એક્ટ્રેસનો હોટ બિકીની અંદાજ જોઈ તમે થઇ જશો ફિદા

મુંબઈ, ટીવી સીરીયલ બાલિકા વધુની 40 વર્ષની એક્ટ્રેસ સ્મિતા બંસલે બિકીનીમાં હોટ ફોટો શૂટ કરીને બધાને ચોંકાવી દીધા છે.લાઇમ ગ્રીન બિકીની પહેરીને પાણીમાં ડૂબકી મારી સ્મિતાએ તેની અદાના કામણ પાથર્યા હતા. આ લૂકમાં સ્મિતા એકદમ ઉત્તેજક લાગતી હતી.તેનો આ લૂક ઘણા નવોદિતોને રૂપિયા કમાવાની પ્રેરણા આપશે. બે દાયકાથી ટીવી મીડિયામાં કામ કરી રહેલી સ્મિતાએ કોરા […]

Entertainment
gaga 40 વર્ષની આ એક્ટ્રેસનો હોટ બિકીની અંદાજ જોઈ તમે થઇ જશો ફિદા

મુંબઈ,

ટીવી સીરીયલ બાલિકા વધુની 40 વર્ષની એક્ટ્રેસ સ્મિતા બંસલે બિકીનીમાં હોટ ફોટો શૂટ કરીને બધાને ચોંકાવી દીધા છે.લાઇમ ગ્રીન બિકીની પહેરીને પાણીમાં ડૂબકી મારી સ્મિતાએ તેની અદાના કામણ પાથર્યા હતા.

આ લૂકમાં સ્મિતા એકદમ ઉત્તેજક લાગતી હતી.તેનો આ લૂક ઘણા નવોદિતોને રૂપિયા કમાવાની પ્રેરણા આપશે.
બે દાયકાથી ટીવી મીડિયામાં કામ કરી રહેલી સ્મિતાએ કોરા કાગઝ,કહાની ઘર ઘર કી, કસોટી જિંદગી કી અને કોઈ અપના સા જેવી અનેક સીરિયલમાં કામ કર્યું છે.

Instagram will load in the frontend.

બાલિકા બધુમાં તેને સાસુનો રોલ કરીને અનેકોના દુલ પર લાંબો સમય રાજ કર્યું હતું.તાજેતરમાં તે નઝર સીરિયલમાં ગુલ ખાન તરીકે જોવા મળી હતી.

Instagram will load in the frontend.

2015માં સ્મિતાની ભાભી મેઘા ગુપ્તાએ તેની પર દહેજનો કેસ કર્યો હતો.મેઘાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ સૌરભ અને તેનો પરિવાર તેના 50 લાખ રૂપિયા અને દાગીના લઈને જતા રહ્યા હતા.

https://www.instagram.com/p/BlkHY2TH-eA/?taken-by=bansalsmita_
સ્મિતાએ 2000માં અંકુશ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા અને તેને 14 વર્ષનો પુત્ર અને 6 વર્ષની પુત્રી છે.

Instagram will load in the frontend.