Not Set/ ‘સચિન અ બિલીયન ડ્રીમ્સ’ ને બે ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા

 મુંબઇ ‘સચિન અ બિલીયન ડ્રીમ્સ’ આ ફિલ્મ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના જીવન પર આધારિત છે.આ ફિલ્મને તાજેતરમાં તહેરાનમાં યોજાયેલા એફઆઇટીએસ ફેસ્ટીવલમાં બે એવોર્ડ મળ્યા હતા. જેમાંથી એક એવોર્ડ સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને સર્વશ્રેષ્ઠ ફિલ્મના બે એવોર્ડ મેળવ્યા છે. આ એવોર્ડ લોન્ગ ડોક્યૂમેન્ટરી શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મેળવ્યો છે. આ ઉપરાંત ફિલ્મના નિર્માતા રવિ ભગચંદકાને સર્વશ્રેષ્ઠ ફિલ્મ […]

Entertainment
પ 'સચિન અ બિલીયન ડ્રીમ્સ' ને બે ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યા

 મુંબઇ

‘સચિન અ બિલીયન ડ્રીમ્સ’ આ ફિલ્મ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના જીવન પર આધારિત છે.આ ફિલ્મને તાજેતરમાં તહેરાનમાં યોજાયેલા એફઆઇટીએસ ફેસ્ટીવલમાં બે એવોર્ડ મળ્યા હતા. જેમાંથી એક એવોર્ડ સર્વશ્રેષ્ઠ નિર્દેશક અને સર્વશ્રેષ્ઠ ફિલ્મના બે એવોર્ડ મેળવ્યા છે. આ એવોર્ડ લોન્ગ ડોક્યૂમેન્ટરી શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મેળવ્યો છે. આ ઉપરાંત ફિલ્મના નિર્માતા રવિ ભગચંદકાને સર્વશ્રેષ્ઠ ફિલ્મ માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

આ ફિલ્મના એવોર્ડ જીતનાર ફિલ્મના ડાયરેક્ટર હેલ્મર જેમ્સ અર્સ્કિને આ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, ભારતના મહાન ક્રિકેટર સચિનના અંગત જીવનની  સ્ટોરી તેમના માધ્યમથી આંતરરાષ્ટ્રીયસ્તરે પહોંચી છે. તે વાતનો સૌથી વધારે આનંદ છે.