Not Set/ સિક્રેટ હોલિડે પર દિપિકા-રણવીર, વીડીયો થયો વાયરલ જુઓ

મુંબઈ લગ્નના રિપોર્ટ્સ વચ્ચે, દિપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિક્રેટ હોલિડે પર છે. માહિતી મળી રહી છે કે આ બંને ફ્લોરિડામાં છે. બંને એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળી રહ્યા છે.વીડીયો જોતાં લાગે છે કે, તેઓ ડિઝનીલેન્ડમાં ગયા છે. સોશિયલ મીડિયા પર ‘દીપવીર’નું આ વીડીયો વાયરલ થઇ રહ્યો છે. જણાવીએ કે, આ વિડીયો તેઓના એક […]

Trending Entertainment Videos
qq સિક્રેટ હોલિડે પર દિપિકા-રણવીર, વીડીયો થયો વાયરલ જુઓ

મુંબઈ

લગ્નના રિપોર્ટ્સ વચ્ચે, દિપિકા પાદુકોણ અને રણવીર સિંહ સિક્રેટ હોલિડે પર છે. માહિતી મળી રહી છે કે આ બંને ફ્લોરિડામાં છે. બંને એકબીજાનો હાથ પકડીને ફરતા જોવા મળી રહ્યા છે.વીડીયો જોતાં લાગે છે કે, તેઓ ડિઝનીલેન્ડમાં ગયા છે.

સોશિયલ મીડિયા પર ‘દીપવીર’નું આ વીડીયો વાયરલ થઇ રહ્યો છે. જણાવીએ કે, આ વિડીયો તેઓના એક ફ્રેન્ડ દ્વારા બનાવવામાં આવ્યો છે. એકવાર, ફ્રેન્ડને તે પણ ખાતરી ન હતી કે તે બોલિવૂડના સૌથી રોમેન્ટિક કપલને જોઈ રહી છે. વીડીયોમાં દિપિકા-રણવીર કૂલ લૂકમાં દેખાય રહ્યા છે. આ હોલિડે પર કપલ સાથે અભિનેત્રીની બહેન અનિશા પણ છે.

Instagram will load in the frontend.

મીડિયા અહેવાલો અનુસાર, આ કપલ આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કેટલાક અહેવાલો કહે છે, કે લગ્ન બેંગ્લોરમાં થશે. પરંતુ ઘણા રિપોર્ટ્સ એવો પણ દાવો કરે છે કે, કપલ ડેસ્ટિનેશન વેડિંગ કરવા માંગ છે તેથી તે બંને ઇટલીમાં લેક કોમોમાં લગ્નના બંધનમાં બંધાશે.

Instagram will load in the frontend.

સૂત્રોનું કહેવું છે કે, રણવીર અને દિપિકા બંને ઇટલીમાં લગ્ન કરવા માંગે છે. તેઓએ લેક કોમોને ફાઈનલ કર્યું છે. તેઓએ તારીખ નક્કી કરવા માટે ઘણો સમય લીધો હતો. રણવીર અને દિપિકા બધું જ પરફેક્ટ ઈચ્છે છે. 10 નવેમ્બર બંને માટે યોગ્ય છે. રોકાતો પહેલા જ  થયું  છે ગોલીયો કી રાસલીલા: રામલીલા” “બાજીરાવ મસ્તાની” અને “પદ્માવત” જેવી ફિલ્મમાં સાથે કામ કર્યું છે.