Not Set/ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા સેકેંડ એનિવર્સરી આ રીતે કરશે સેલિબ્રેટ, જાણો

મુંબઈ  સ્ટાર ટીવી કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનીએ તેમની સેકેંડ એનિવર્સરી પ્લાન કરી રહ્યા છે. આ જોડી તેમના લગ્નની બીજી વર્ષગાંઠની ઉજવણી 8 મી જુલાઇએ માલદીવના ક્વાલિટી ટાઈમ વિતાવશે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા, વિવેક અને દિવ્યાંકાએ તેમની એનિવર્સરીની યોજના વિશે વાત શેર કરી હતી બંને એક એવી જગ્યા પર જવા માગતા હતા […]

Entertainment
mahi1 દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા સેકેંડ એનિવર્સરી આ રીતે કરશે સેલિબ્રેટ, જાણો

મુંબઈ 

સ્ટાર ટીવી કપલ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાનીએ તેમની સેકેંડ એનિવર્સરી પ્લાન કરી રહ્યા છે. આ જોડી તેમના લગ્નની બીજી વર્ષગાંઠની ઉજવણી 8 મી જુલાઇએ માલદીવના ક્વાલિટી ટાઈમ વિતાવશે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા, વિવેક અને દિવ્યાંકાએ તેમની એનિવર્સરીની યોજના વિશે વાત શેર કરી હતી બંને એક એવી જગ્યા પર જવા માગતા હતા જ્યાં તેઓ સાથે હરીફરી શકે.

संबंधित इमेज

વિવેકએ  આ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શા માટે તેઓ માલદીવને પસંદ કર્યું છે. તેમણે કહ્યું, ” તાજેતરમાં જ અમર લગ્ન થયા છે, તેથી હું અને દિવ્યાંકા સાથે ટાઈમ વિતાવા માંગીએ છીએ અને દુનિયા ફરવા માંગીએ છીએ. તો અને આ પ્લાનને અમારા  બીજી શેડ્યૂલમાં ફિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ..” વિવેકએ વધુમાં કહ્યું કે તે માલદીવ જઈ રહ્યા છે. બંને જુલાઈ 7 ના રોજ જશે. જ્યાં સુધી પરત ફરવાની વાત છે તો તે કામ પ્રમાણે નક્કી કરવામાં આવશે.

संबंधित इमेज

વર્ક ફ્રંટ અંગે વાત કરતા દિવ્યાંકા હાલ તેના શો યે હૈ મોહબ્બતેં‘ના શૂટિંગમાં વ્યસ્ત છે, જ્યારે વિવેક દહિયા ‘કયામત કી રાત’ શોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ હોરર શોમાં, કરિશ્મા તન્ના પણ એક મહત્વપૂર્ણ પાત્ર છે. ‘કયામત કી રાત’ ટીઆરપીના કિસ્સામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે કારણ કે લોંચના થોડા દિવસોની અંદર, આ શોએ BARCની લિસ્ટમાં ટોપની 10 માં પ્રવેશ મેળવ્યો છે.