Not Set/ લંડનમાં હિના ખાનનું રોયલ ફોટોશૂટનું ટીઝર થયું વાયરલ, વીડીયો

મુંબઈ ‘બિગ બોસ-11’ માં નામ બન્યા પછી, હિના ખાન હાલ તેનું મેકઓવરને લઈને ઘણી મહેનત કરી રહી છે. હિનાના લેટેસ્ટ ફોટોશૂટ ટીઝર વીડીયો જોઇને લાગી રહ્યું છે કે તેની મહેનત રંગ લાવી રહી છે. હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટનું ટીઝર વીડીયો શેર કર્યો છે. હિનાનું આ ફોટોશૂટ એક વેડિંગ મેગેઝિન માટે છે. આ ફોટોશૂટ […]

Trending Entertainment Videos
rr લંડનમાં હિના ખાનનું રોયલ ફોટોશૂટનું ટીઝર થયું વાયરલ, વીડીયો

મુંબઈ

‘બિગ બોસ-11’ માં નામ બન્યા પછી, હિના ખાન હાલ તેનું મેકઓવરને લઈને ઘણી મહેનત કરી રહી છે. હિનાના લેટેસ્ટ ફોટોશૂટ ટીઝર વીડીયો જોઇને લાગી રહ્યું છે કે તેની મહેનત રંગ લાવી રહી છે.

હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટોશૂટનું ટીઝર વીડીયો શેર કર્યો છે. હિનાનું આ ફોટોશૂટ એક વેડિંગ મેગેઝિન માટે છે. આ ફોટોશૂટ માટે થોડા દિવસ પહેલા હિના ખાન લંડનમાં દેખાયા હતી.

હિના ખાને લંડનમાં  કરાવેલું આ ફોટોશૂટના ઘણા ફોટા ઇન્સ્ટાના પર શેર કર્યા હતા.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, ટીવીની સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે હિના ખાનના ચાહકો તેનું ટીવી પર કમબેકની રાહ જોય રહ્યા છે. હિના ખાનને ‘કસોટી જિંદગી કી 2’ માટે સાઈન કરવામાં આવી છે. આ શોમાં, તે કોમોલિકાની ભૂમિકામાં જોવા મળશે. ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ હિના એક સુશીલ બહુની ભૂમિકામાં જોવા મળી હતી. હવે નકારાત્મક ભૂમિકા જોવા માટે રાહ જોવામાં આવી રહી છે.