Not Set/ “લવરાત્રી”નું પ્રથમ સોગ રિલીઝ, સલમાને કહ્યું “ડાન્સ તો બનતા હૈ બોસ”

મુંબઈ સલમાન ખાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા ફિલ્મ “લવરાત્રી” સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ફિલ્મનો પ્રથમ ડાન્સ નંબર ‘પ્રેમ ની આ મોસમ છે’ રિલીઝ કરાયુ છે  અને સલમાન ખાન આ સોંગને ટ્વિટ  કરીને જણવ્યું કે  “આ ગીત પર ડાન્સ તો બને જ છે બોસ” ‘લવરાત્રી’ના આ ડાન્સ નંબરને દર્શન રાવલ, અસીસ કૌરે […]

Trending Entertainment Videos
yj "લવરાત્રી"નું પ્રથમ સોગ રિલીઝ, સલમાને કહ્યું "ડાન્સ તો બનતા હૈ બોસ"

મુંબઈ

સલમાન ખાનની બહેન અર્પિતાનો પતિ આયુષ શર્મા ફિલ્મ “લવરાત્રી” સાથે બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ફિલ્મનો પ્રથમ ડાન્સ નંબર ‘પ્રેમ ની આ મોસમ છે’ રિલીઝ કરાયુ છે  અને સલમાન ખાન આ સોંગને ટ્વિટ  કરીને જણવ્યું કે  “આ ગીત પર ડાન્સ તો બને જ છે બોસ”

‘લવરાત્રી’ના આ ડાન્સ નંબરને દર્શન રાવલ, અસીસ કૌરે ગાયું છે. સોંગના બોલ દર્શન રાવલે જ લખ્યા છે. ‘લવરાત્રી’ ફિલ્મને સલમાન ખાન પ્રોડક્શનએ બનાવી છે. ફિલ્મને અભિરાજ મીનાવાલાએ નિર્દેશિત કરી છે. આ ફિલ્મના ટ્રેલરને તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે.  ટ્રેલરમાં ભલે આયુષની એક્ટિંગ કમજોર  જોવા મળી હોય પરંતુ સંડ નંબર પર વરીનાના સાથે તે ડાન્સ કરતા દેખાય છે.

જુઓ વીડીયો..

ફિલ્મની વાર્તા ગુજરાતી રંગ-ઢંગમાં લાગે છે. ફિલ્મમાં, આયુષ શર્મા એ ગુજરાતી ડાન્સ ગરબા શીખવનાર ટીચરની ભૂમિકામાં જોવા મળશે.

jasdaclinic "લવરાત્રી"નું પ્રથમ સોગ રિલીઝ, સલમાને કહ્યું "ડાન્સ તો બનતા હૈ બોસ"
વધુ જાણવા ફોટો પર ક્લિક કરો

આ  મુવીમાં આયુષ શર્મા સાથે સાથે વરીના હુસૈન પણ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. લવ સ્ટોરીને નવરાત્રીના તહેવારમાં દર્શાવવામાં આવી છે. અગાઉના એક ઇન્ટરવ્યુમાં આયુષે કહ્યું હતું કે તેણે લગભગ 4 વર્ષ સલમાન ખાન પાસેથી એક્ટિંગ ટ્રેનિંગ લીધી. તેમ છતાં ટ્રેલરમાં,  આયુષ  એક્ટિંગ નબળી જોવા મળી રહી છે.

લવરાત્રી સંપૂણપણે ખાન પરિવારની ફિલ્મ છે. દર્શકો લાંબા સમયથી આ મૂવીના  ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતા. આ ફિલ્મ થિયેટરમાં 5 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.