Not Set/ બિગ બોસમાં જોવા મળેલી “મોનાલીસા” ટુંક સમયમાં જોવા મળશે આ શોમાં

મુંબઈ  લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળેલી અભિનેત્રી મોનાલીસા, ટૂંક સમયમાં જ એક નવા શોમાં જોવા મળશે. આ શો સ્ટાર પ્લસ પર શરૂ કરવામાં આવશે અને આ શોને ‘નઝર’ નામ આપવામાં આવ્યુ છે. આ શોમાં મોના ડાયનની ભૂમિકા નિભાવી રહી છે અને તે મોટાભાગે સાડીમાં દેખાશે. જણાવીએ દઈએ કે, મોના પાસે લગભગ 300 યાર્ડની સાડીઓ છે. હકીકતમાં, જ્યારે મોનાને ખબર પડી કે તેને આ શોમાં […]

Trending Entertainment
mahi ook બિગ બોસમાં જોવા મળેલી “મોનાલીસા” ટુંક સમયમાં જોવા મળશે આ શોમાં

મુંબઈ 

લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળેલી અભિનેત્રી મોનાલીસા, ટૂંક સમયમાં જ એક નવા શોમાં જોવા મળશે. આ શો સ્ટાર પ્લસ પર શરૂ કરવામાં આવશે અને આ શોને ‘નઝર’ નામ આપવામાં આવ્યુ છે. આ શોમાં મોના ડાયનની ભૂમિકા નિભાવી રહી છે અને તે મોટાભાગે સાડીમાં દેખાશે. જણાવીએ દઈએ કે, મોના પાસે લગભગ 300 યાર્ડની સાડીઓ છે.

હકીકતમાં, જ્યારે મોનાને ખબર પડી કે તેને આ શોમાં સાડી પહેરવાની છે, તો તેના દિમાગએ વાત આવી કે આ શોમાં તેની પોતાની સાડીઓ છે તે જ ઉપયોગમાં લેશે જયારે તેને આ શો સાઈન કર્યો ત્યારે તેના પાસે 180 યાર્ડ સાડીઓ હતી અને શો સાઈન કર્યા પછી હવે તેના પાસે આશરે 300 યાર્ડ સાડીઓ છે. તેઓ આ બધી સાડીઓને વિવિધ શહેરોમાં પહેરવા માગે છે. તેમની પાસે શિફૉન, બનારસી, મેખલા અને કોટા સિલ્ક સાડીઝ છે.

Instagram will load in the frontend.

એક અહેવાલ મુજબ, મોનાલિસીએ જણાવ્યું હતું કે, “જો કે આ શો હુનરમંદ સ્ટાઈલિશ હોવા છતાં, હું આ પાત્રને થોડુંક પર્સનલ ટચ આપવા માગું છું, મેં કાળા જાદુ અને સાધનસામગ્રી સંબંધિત તમામ વાતો સાંભળી છે, આમ હું એક સુંદર ચૂડેલની શોધ કરું છું. તેથી મેં મારી પોતાની સાડીઓનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.