Not Set/ જુઓ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વેન્યુના ફોટા

મુંબઇ, બોલિવૂડની સુંદર જોડીઓ માંથી એક છે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ખુબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે તેમના લગ્નમાં માત્ર બે જ દિવસ બાકી રહી ગયા છે અને મેરેજના વેન્યુ પર તૈયારીઓ કરવામાં આવી રહી છે. Italy: Visuals from Villa del Balbianello at Lake Como in Lombardy, […]

Entertainment
uuq જુઓ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન વેન્યુના ફોટા

મુંબઇ,

બોલિવૂડની સુંદર જોડીઓ માંથી એક છે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ખુબ જ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જણાવી દઈએ કે તેમના લગ્નમાં માત્ર બે જ દિવસ બાકી રહી ગયા છે અને મેરેજના વેન્યુ પર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

સમાચાર એજેન્સી ANI તેના ટ્વીટર એકાઉન્ટ પર ઇટલીના લેક કોમો (lake como)ના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. જ્યાં દીપવીરની લગ્નની તૈયારીઓ જબરદસ્ત ચાલી રહી છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે લેક કોમોના સુંદર દેલ બાલબિયાનેલોમાં દીપિકા અને રણવીરના લગ્નની તૈયારીઓ થઇ રહી છે.

Instagram will load in the frontend.

આપને જણાવીએ કે હાલ વેડિંગ ડેસ્ટિનેશનના પર લેક કોમો સેલિબ્રિટીઝના વચ્ચે ખુબ જ પોપ્યુલર છે. દીપિકા અબને રણવીરના લગ્ન 14 અને 15 નવેમ્બરે થશે. જે એક વાર દીપિકાના સાઈડથી કોંકણ વાળા રીતે થશે અને બીજીવાર રણવીરની સિંધી સ્ટાઈલમાં થશે. લગ્ન પછી બંને મુંબઈ અને બેંગ્લોરમાં રિસેપ્શન પાર્ટી આપશે. જેથી તેઓના બધા જ અને ઇન્ડસ્ટ્રીના લોકો તેમની ખુશીમાં શામિલ થઇ શકે.

Instagram will load in the frontend.

લગ્ન પછી તરત જ રણવીર સૌથી પહેલા તેની ફિલ્મ ‘સિમ્બાને લઈને તેની કમિટમેન્ટ્સ પૂર્ણ કરશે અને દીપિકા ‘એસિડ અટેક’માં બચેલ લક્ષ્મી અગ્રવાલની બાયોપિક માટે તૈયારીઓ શરુ કરશે.