Not Set/ Video: બોલ્ડ અંદાજમાં શૂટિંગ કરતી નજર આવી ક્રૂક ગર્લ નેહા શર્મા

મુંબઈ, બોલીવૂડ અભીનેત્રી નેહા શર્માએ પોતાના ઈંસ્ટગ્રામ એકાઉન્ટ પર એક વીડિઓ શેર કર્યો છે. જેમાં તે શૂટિંગ કરતી નજરે ચડે છે. વીડિઓમાં નેહા ઘણાં જ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે. Instagram will load in the frontend. નેહાએ જે વીડિઓ શેર કર્યો છે એમાં તે કોઈ બ્રાંડ કે મેગેઝીન માટે શૂટિંગ કરી રહી છે એ તો […]

Trending Entertainment Videos
A596144 gal 20160526121030 Video: બોલ્ડ અંદાજમાં શૂટિંગ કરતી નજર આવી ક્રૂક ગર્લ નેહા શર્મા

મુંબઈ,

બોલીવૂડ અભીનેત્રી નેહા શર્માએ પોતાના ઈંસ્ટગ્રામ એકાઉન્ટ પર એક વીડિઓ શેર કર્યો છે. જેમાં તે શૂટિંગ કરતી નજરે ચડે છે. વીડિઓમાં નેહા ઘણાં જ બોલ્ડ અંદાજમાં દેખાઈ રહી છે.

Instagram will load in the frontend.

નેહાએ જે વીડિઓ શેર કર્યો છે એમાં તે કોઈ બ્રાંડ કે મેગેઝીન માટે શૂટિંગ કરી રહી છે એ તો જણાવ્યું નથી પરંતુ કેપ્શનમાં એટલું જરુર લખ્યું કે જે વીડિઓ શેર કર્યો છે, એ કોઈ શૂટિંગનો હિસ્સો છે.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે નેહા શર્માનો જન્મ 21 નવેમ્બર 1987માં બિહારમાં થયો હતો. નેહાની ફિલ્મી સફર તેલુગુ ફિલ્મ ચીરુથા દ્વારા વર્ષ 2007મા થયો હતો. પરંતુ બોલીવૂડમાં બ્રેક 2010માં આવેલી ફિલ્મ ક્રૂક દ્વારા મળ્યો હતો. આ ફિલ્મમાં નેહા સાથે ઇમરાન હાશમી પણ હતા.

Instagram will load in the frontend.

ગયા વર્ષે  નેહા ફિલ્મ મુબરકામાં અનીલ કપૂર અને અર્જુન કપૂર સાથે જોવા મળી હતી. ખબરો છે કે નેહા શર્મા હેરા ફેરી 3માં સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર સાથે જોવા મળશે.