Not Set/ પૂનમ પાંડેએ બ્રા ઉતારી પાકિસ્તાનને આપ્યો જવાબ, જુઓ વિડીયો

મુંબઈ, વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જુનના રોજ મેચ થવાની છે. આ વિશ્વ કપની સૌથી મોટી મેચ છે. ભારત અને પાકિસ્તાનની આ અપેક્ષિત મેચ પહેલા બંને દેશોમાં એડ વાર પણ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને એક ભારતના બહાદુર ફાઇટર પાઇલોટ અભિનંદનને લઈને એક એડમાં ભારતીય ટીમની મજાક ઉડાવી છે. ઘણા ભારતીય સોશિયલ મીડિયા […]

Entertainment
gdxZKbbxc 5 પૂનમ પાંડેએ બ્રા ઉતારી પાકિસ્તાનને આપ્યો જવાબ, જુઓ વિડીયો

મુંબઈ,

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જુનના રોજ મેચ થવાની છે. આ વિશ્વ કપની સૌથી મોટી મેચ છે. ભારત અને પાકિસ્તાનની આ અપેક્ષિત મેચ પહેલા બંને દેશોમાં એડ વાર પણ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાને એક ભારતના બહાદુર ફાઇટર પાઇલોટ અભિનંદનને લઈને એક એડમાં ભારતીય ટીમની મજાક ઉડાવી છે. ઘણા ભારતીય સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને  આ એડ માટે જવાબ આપી રહ્યા છે. હવે મોડેલ પૂનમ પાંડેએ પણ આ એડ પર પાકિસ્તાનને જવાબ આપ્યો છે.

જણાવીએ કે પૂનમે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં બોલ્ડ અંદાજથી પૂનમ પાકિસ્તાનને જવાબ આપી રહી છે. વિડીયો શેર કરતી વખતે પૂનમે કેપ્શનમાં લખ્યું- My Answer to the Pakistani AD. #IndvsPak World Cup 2019. પૂનમનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પૂનમે તેના વિડીયોમાં અભિનંદનને વોર હીરો કહ્યા છે.

Instagram will load in the frontend.

પૂનમ પાંડેનો જવાબ સોશિયલ મીડિયા મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પૂનમ પાંડે સતત વર્લ્ડ કપ ક્રિકેટ વિશે સોશિયલ મીડિયામાં કંઈકના કંઇક શેર કરતી રહે છે. આ અગાઉ તેણે ટીમ ઇન્ડિયા માટે તેનો બોલ્ડ ફોટો પણ શેર કર્યો હતો.

વિડીયોમાં અભિનંદનના ડુપ્લિકેટે ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પહેરી હતી.પૂનમ પાંડેએ પાકિસ્તાનને અભિનંદન વાળી એડને લઈને જવાબ આપ્યો છે.

વિડીયોમાં પૂનમે કહ્યું કે, “મેં કાલે મારા ફોનમાં આ પાકિસ્તાની એડ જોઈ. વિડીયોમાં મેં તેઓ વિંગ કમાન્ડર અભિનંદનની મજાક બનાવી રહ્યા છે. ડિયર પાકિસ્તાન આ બિલકુલ પણ ફૂલ નથી.”

આપને જણાવી દઈએ કે પુનમ તેના બોલ્ડ ફોટાને લીધે ચર્ચામાં છવાયેલી રહે છે. હાલમાં પૂનમ વર્લ્ડકપ ક્રિકેટરમાં રસ બતાવતી જોઈ શકાય છે.