Not Set/ કમલ હાસનની દીકરી અક્ષરા હાસનની પ્રાઇવેટ તસ્વીરો લિક!

મુંબઇ, કમલ હાસનની દીકરી અક્ષરાએ અમિતાભ બચ્ચન અને ધનુષની ફિલ્મ શમિતાભ થી 2015 માં બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તાજેતરમાં તે સાયબર ક્રાઇમની વિક્ટિમ બની ગઈ છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થઇ રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીરોમાં કમલ હાસનની પુત્રી અક્ષરા હાસન છે. જણાવીએ કે આ ફોટામાં અક્ષરા […]

Entertainment
hasn કમલ હાસનની દીકરી અક્ષરા હાસનની પ્રાઇવેટ તસ્વીરો લિક!

મુંબઇ,

કમલ હાસનની દીકરી અક્ષરાએ અમિતાભ બચ્ચન અને ધનુષની ફિલ્મ શમિતાભ થી 2015 માં બોલિવૂડ ડેબ્યુ કર્યું હતું. તાજેતરમાં તે સાયબર ક્રાઇમની વિક્ટિમ બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા વાયરલ થઇ રહ્યા છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીરોમાં કમલ હાસનની પુત્રી અક્ષરા હાસન છે. જણાવીએ કે આ ફોટામાં અક્ષરા અંડરગારમેન્ટ્સમાં સેલ્ફી લેતા જોવા મળી રહી છે. અક્ષરાને ઇનર-વેઅરમાં જોઇને તેના ચાહકો  શોકમાં છે. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ફેલાઈ રહી છે. જોકે હજુ સુધી એ તો જાણવા મળ્યું નથી કે આ ફોટામાં અક્ષરા છે કે પછી તસ્વીરો સાથે છેડછાડ કરવામાં આવી છે.

https://twitter.com/ActressDeewana/status/1058252240186568704

આપને જણાવી દઈએ કે આ પહેલી એક્ટ્રેસ નથી કે જેની આ રીતની તસ્વીરો વાયરલ થઇ રહી છે. થોડા દિવસ પહેલા એમી જૈક્સનનો ફોન પણ હૈક કરવામાં આવ્યો હતો અને તેની પર્સનલ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા.