Not Set/ 18 વર્ષ નાની છોકરી સાથે રાહુલ મહાજને લીધા સાત ફેરા, લગ્ન નંબર 3

મુંબઇ, બિગ બોસ શોમાં ભાગ લઈને ચર્ચિત થઇ ચૂકેલ અને દિવંગત ભાજપ નેતા પ્રમોદ મહાજનનો દિકરો રાહુલ મહાજને ત્રીજી વાર લગ્ન કર્યાં છે. 43 વર્ષના રાહુલ મહાજને ઉમરમાં તેના કરતા 18 વર્ષ નાની નતાલ્યા ઇલીના સાથે લગ્ન કર્યા છે. નતાલ્યા કઝાકીસ્તાની મોડલ છે. આ લગ્ન 20 નવેમ્બરના રોજ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે […]

Uncategorized
v 18 વર્ષ નાની છોકરી સાથે રાહુલ મહાજને લીધા સાત ફેરા, લગ્ન નંબર 3

મુંબઇ,

બિગ બોસ શોમાં ભાગ લઈને ચર્ચિત થઇ ચૂકેલ અને દિવંગત ભાજપ નેતા પ્રમોદ મહાજનનો દિકરો રાહુલ મહાજને ત્રીજી વાર લગ્ન કર્યાં છે. 43 વર્ષના રાહુલ મહાજને ઉમરમાં તેના કરતા 18 વર્ષ નાની નતાલ્યા ઇલીના સાથે લગ્ન કર્યા છે. નતાલ્યા કઝાકીસ્તાની મોડલ છે. આ લગ્ન 20 નવેમ્બરના રોજ થયા હતા.

d 18 વર્ષ નાની છોકરી સાથે રાહુલ મહાજને લીધા સાત ફેરા, લગ્ન નંબર 3

કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ અને નતાલ્યાએ માલાબાર હિલ સ્થિતના એક મંદિરમાં મેરેજ કર્યા છે. આ ગુપચુપ થયેલ લગ્નમાં રાહુલના નિકટના લોકો શામિલ તથ્ય હતા. ઉલ્લેખનીય છે કે રાહુલે પહેલા બે લગ્ન ધૂમધામથી કર્યા હતા.

mahajan 18 વર્ષ નાની છોકરી સાથે રાહુલ મહાજને લીધા સાત ફેરા, લગ્ન નંબર 3

રાહુલ  અને નતાલ્યા વચ્ચે અફેયર લગભગ એક વર્ષથી ચાલી રહ્યું હતું. રાહુલના મુજબ બંને એકબીજાને સારી રીતે સમજીયા પછી આ નિર્ણય કર્યો છે. રાહુલના માટે ઉમરનું અંતર મહત્વ રાખતું નથી.

Image result for rahul mahajan

રાહુલએ પહેલા લગ્ન 2006 અને 2010 માં બીજી લગ્ન કર્યા હટતા. બંને લગ્ન ટકી શક્ય ન હતા. એવી અપેક્ષા કરવામાં આવી રહી છે કે રાહુલ અને નતાલ્યાના લગ્ન લાંબા સમય સુધી ચાલશે.