Not Set/ દીપક કલાલ સાથે લગ્ન કરશે રાખી સાવંત? વેડિંગ કાર્ડ વાયરલ

મુંબઇ, રાખી સાવંત હમેંશા ચર્ચાઓમાં બની રહેવાની કલામાં માહિર છે. પહેલા તે અમેરિકી રેસલર સાથે પંગો લઈને અને પછી અનૂપ જલોટાને લઈને આપેલ તેના નિવેદનના કારણે ચર્ચામાં આવી. હવે તેનું એક વેડિંગ કાર્ડ વાયરલ થઇ રહ્યું છે. જેમાં 31 ડીસેમ્બરના રોજ તેના લગ્ન લોસ એંલેજ્સમાં કોમેડિયન દીપક કલાલ સાથે થવાની વાત કરવામાં આવી છે. આપને […]

Trending Entertainment
hn દીપક કલાલ સાથે લગ્ન કરશે રાખી સાવંત? વેડિંગ કાર્ડ વાયરલ

મુંબઇ,

રાખી સાવંત હમેંશા ચર્ચાઓમાં બની રહેવાની કલામાં માહિર છે. પહેલા તે અમેરિકી રેસલર સાથે પંગો લઈને અને પછી અનૂપ જલોટાને લઈને આપેલ તેના નિવેદનના કારણે ચર્ચામાં આવી. હવે તેનું એક વેડિંગ કાર્ડ વાયરલ થઇ રહ્યું છે. જેમાં 31 ડીસેમ્બરના રોજ તેના લગ્ન લોસ એંલેજ્સમાં કોમેડિયન દીપક કલાલ સાથે થવાની વાત કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે દીપક કલાલ ટીવી શો ‘ઇન્ડિયા ગોટ ટેલેન્ટ’માં જોવા મળી ચુક્યા છે. તેઓએ તેમના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે- રાખી સાવંતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમારા લગ્નનું ઇન્વિટેશન કાર્ડ પોસ્ટ કર્યું છે. વિઝિટ કરી જોવા અને કોમેન્ટ કરો.

રાખીનું આ કાર્ડ મજાક લાગી રહ્યું છે. આ કાર્ડ પર ખોટું ઇંગ્લિશ લખવામાં આવ્યું છે. વેડિંગ વેન્યુ પણ લોસ એંલેજ્સને કહેવામાં આવ્યું છે. તો બીજી બાજુ રાખી પોતે એક ડેલી ન્યુઝ પેપરથી આ ન્યુઝની પુષ્ટિ કરી ચુકી છે. કાર્ડ પર લખવામાં આવ્યું છે કે, બે પ્યાર કરવા વાળા દિલ એક થઇ રહ્યા છે અને એ વચન આપી રહ્યા છે કે હમેંશા પ્યાર કરીશું.

આ પોસ્ટ પર રાખી સાવંતને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોએ તેને શુભેચ્છાઓ આપી તો કેટલાક લોકોએ લખ્યું કે તેઓ આ જોડી જોવા માટે આતુર છે. એક યુઝરે પૂછ્યું કે ચૂલી કોણ પહેરશે? તો અન્ય એક લખ્યું કે બે દીપક એક થઇ જાય. કેટલાક યુઝરે રાખીને અપશબ્દો પણ લખ્યા.

જણાવી દિયા એકે તાજેતરમાં ટિક-ટોક સેશનમાં રાખી ગેસ્ટ તરીકે પહોંચી હતી. અપારશક્તિએ રાખીને તેના બ્રેસ્ટ ડોનેશનના નિવેદન પર વાત કરી. પછી તેઓએ તેને પૂછ્યું, બીગ બોસના ઘરમાં હાલ જે લોકો હાજર છે તેઓએ શું દાન કરવા માંગશે?

રાખીએ આ સવાલ પર જવાબ આપ્યો કે ‘હું ઈચ્છું છું જસલીન મથારુ, અનૂપ જલોટાને ડોનેટ કરી દે. હું તેને પછી ખરીદી લવ. રાખીએ પણ કહ્યું કે તે અનૂપ જલોટા સાથે શાવર લેવા માંગે છે. કેમકે જસલીને તેમના માટે તેના કપડા અને મેકઅપ છોડ્યો નથી, પછી બચ્યું જ શું છે.’