Not Set/ વિડીયો,ફિલ્મ ‘સિમ્બા’નું શૂટિંગ થયું શરુ, પહેલા દિવસે રણવીર સિંહને મળ્યો ઠપકો

મુંબઈ બોલીવુડના એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ ‘સિમ્બા’નું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ સેટ પરથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં નિર્દશક રોહિત શેટ્ટી, રણવીર સિંહને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ વીડિયો રોહિત શેટ્ટી તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં રણવીર, […]

Entertainment Videos
simbaa વિડીયો,ફિલ્મ 'સિમ્બા'નું શૂટિંગ થયું શરુ, પહેલા દિવસે રણવીર સિંહને મળ્યો ઠપકો

મુંબઈ

બોલીવુડના એક્ટર રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ ‘સિમ્બા’નું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ સેટ પરથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં નિર્દશક રોહિત શેટ્ટી, રણવીર સિંહને ઠપકો આપતા જોવા મળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આ વીડિયો રોહિત શેટ્ટી તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં રણવીર, સારા મરાઠીમાં વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. રણવીર સિંહ કહી રહ્યા છે કે પાગલ થઇ ગયા છે કે ફિલ્મના ડાયલોગ બોલી રહ્યા છે, પછી સારાની એન્ટ્રી થાય છે અને તે કહે છે કે આ તો  સિંઘમ-3નો શેટ છે? પછી રણવીર અને રોહિત કહે છે, ‘આયલા આ તો  અમૃતા સિંહ છે. ત્યારબાદ  કરણ જોહર કહે છે કે આવું પાગલપણ તમને ક્યાં જોવા મળશે. 28 ડિસેમ્બરે સીનમાંઘરોમાં.

જુઓ વિડીયો 

Instagram will load in the frontend.

આ સારા અલી ખાનની બીજી ફિલ્મ હશે. તે જ સમયે રણવીર સિંઘ રોહિત શેટ્ટી સાથે પ્રથમવાર સાથ કામ કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ એક પોલીસ વાળાની ભૂમિકામાં જોવા મળશે.

Instagram will load in the frontend.