Not Set/ જસલીન સાથેના રિલેશન પર સામે આવ્યું પહેલી પત્નીનું રિએક્શન, જાણી અનૂપ જલોટા થઇ જશે આશ્ચર્યચકિત

મુંબઈ ટીવીના સૌથી વિવાદિત રીયાલિટી શો ‘બીગ બોસ’ તેના હવા સીઝનના પહેલા દિવસથી જ ચર્ચાનો વિષય બનેલો છે. ‘બીગ બોસ’ના પ્રીમિયર પર જયારે દરેક લોકો આ ઘરમાં આવનારી જોડિયો અને સેલિબ્રિટીઝને લઈને એક્સાઈટેડ હતા. તો 65 વર્ષના અનૂપ જલોટાએ તેમની 28 વર્ષની દોસ્ત સાથે એવી તો એન્ટ્રી કરી કે બધા જ જોતા રહી ગયા અને […]

Trending Entertainment
tryy જસલીન સાથેના રિલેશન પર સામે આવ્યું પહેલી પત્નીનું રિએક્શન, જાણી અનૂપ જલોટા થઇ જશે આશ્ચર્યચકિત

મુંબઈ

ટીવીના સૌથી વિવાદિત રીયાલિટી શો ‘બીગ બોસ’ તેના હવા સીઝનના પહેલા દિવસથી જ ચર્ચાનો વિષય બનેલો છે. ‘બીગ બોસ’ના પ્રીમિયર પર જયારે દરેક લોકો આ ઘરમાં આવનારી જોડિયો અને સેલિબ્રિટીઝને લઈને એક્સાઈટેડ હતા. તો 65 વર્ષના અનૂપ જલોટાએ તેમની 28 વર્ષની દોસ્ત સાથે એવી તો એન્ટ્રી કરી કે બધા જ જોતા રહી ગયા અને જોત જોતામાં ભજન સમ્રાટ અનૂપ જલોટા અને તેમની 28 વયની શિષ્ય અને દોસ્ત જસલીન સોશિયલ મીડિયામાં છવાય ગયા.

Image result for Jasleen matharu, anup jalota

‘બીગ બોસ 12’ના સૌથી ચર્ચિત કન્ટેસ્ટન્ટ બની ચૂકેલ ભજન સમ્રાટ અનૂપ જલોટા અને તેમની ગર્લફ્રેન્ડ જસલીન મથારુના રિલેશનને લઈને દરેક દિવસે કોઈના કોઈન નવી વાત સામે આવી રહી છે.

Image result for Jasleen matharu, anup jalota

આ દરમિયાન અનૂપ જલોટાની પહેલી પત્ની સીનાલી રાઠોડનું રિએક્શન પણ સામે આવ્યું છે. એક વેબસાઈટ સાથે વાત કરતા સોનાલી સાથે વાત કરતા પૂછ્યું કે તેઓ તેમના પૂર્વ પતિ વિશે શું વિચારે છે? આ સવાલનો જવાબ આપતા સોનાલીએ કહ્યું કે તે તેના આ રિલેશનથી આગળ વધી ગઈ છે અને તે તેની લાઈફમાં ખુશ છે. સોનાલીએ માત્ર અનૂપ જલોટાને તેમના ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી.

Image result for Jasleen matharu, anup jalota

આપને જણાવી દઈએ કે અનૂપ જલોટા અને જસલીનના રિલેશનના ખુલાસાથી બધા જ ચોંકી ગયા હતા. તો આ રિલેશન જસલીનનો પરિવાર અજાણ જ છે. તાજેતરમાં જ જસલીનના પિતાએ તેમના રિલેશનશિપ વિશે વાત કરી હતી. ‘બીગ બોસ’ના સ્ટેજ પર પોતાની દીકરી જસલીન મથારુને જોઇને પિતા કેસર મથારુએ તેમની પ્રતિક્રિયા આપી હતી. પિતાએ જણાવ્યું કે પુત્રીના આ ખુલાસાથી તેઓ પોતે હેરાન હતા. તેઓએ જસલીનની પર્સનલ લાઈફ વિશે કંઈ પણ કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.

Image result for Jasleen matharu, anup jalota