Not Set/ ફિલ્મ ‘નોટા’નું ટ્રેલર રિલીઝ, બાહુબલીના કટપ્પાનો જુઓ નવો જ અવતાર

મુંબઈ આવ વર્ષે ફિલ્મ ‘નોટા‘ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં બનાવવામાં આવી છે. તેલુગુ એક્ટર વિજય દેવરાકોન્ડા સ્ટારર આ ફિલ્મનું ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું છે. ‘નોટા’ એક પોલિટીકલ થ્રિલર ફિલ્મ છે. જેનું નિર્દેશિત આનંદ શંકર દ્રારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વિજય 4 ફિલ્મમાં જોવા મળી ચુક્યા છે. ઘણા સંઘર્ષ […]

Trending Entertainment Videos
ct ફિલ્મ 'નોટા'નું ટ્રેલર રિલીઝ, બાહુબલીના કટપ્પાનો જુઓ નવો જ અવતાર

મુંબઈ

આવ વર્ષે ફિલ્મ ‘નોટા‘ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુમાં બનાવવામાં આવી છે. તેલુગુ એક્ટર વિજય દેવરાકોન્ડા સ્ટારર આ ફિલ્મનું ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું છે.

Image result for nota trailer

‘નોટા’ એક પોલિટીકલ થ્રિલર ફિલ્મ છે. જેનું નિર્દેશિત આનંદ શંકર દ્રારા કરવામાં આવ્યું છે. અત્યાર સુધી વિજય 4 ફિલ્મમાં જોવા મળી ચુક્યા છે. ઘણા સંઘર્ષ પછી તેઓને રિયલ ઓળખ ફિલ્મ ‘યેવાદે સુબ્રામણ્મ’થી મળી હતી. વિજયને તમિલનાડુમાં ખુબ જ લોકપ્રિયતા મેળવી છે. દર્શકો તેમની તમિલ ડેબ્યુ ફિલ્મ માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘નોટા’માં સત્યરાજ પણ મુખ્ય ભૂમિકા જોવા મળી રહ્યા છે. તેઓ ‘બાહુબલી’માં કટપ્પાની ભૂમિકા નિભાવી હતી અને ‘નોટા’માં તેમને એક રાજનેતાના રોલમાં જોવા મળી રહ્યા છે.

જુઓ ટ્રેલર..

મુવીના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે વર્તમાન રાજકીય સ્થિતિ પર છે. ફિલ્મમાં વિજય યુવા રાજનેતાનો રોલ કરી રહ્યા છે. ‘નોટા’થી પહેલા વિજયને ‘મણિરત્નમ’ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. પંરતુ કોઈક કારણસર તેમને તેને છોડવી પડી હતી.