મુંબઈ
અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’એ બોક્સ ઓફિસ પર આશરે 80 કરોડની કમાણી કરી ચુકી છે. આ મુવીએ ફરી એકવાર અક્ષય કુમારને સુપરહિટ કેટેગરીમાં સમાવેશ કર્યો છે.
તો બીજી બાજુ આ ફિલ્મથી ડેબ્યુ કનાર ટીવી એક્ટ્રેસ મોની રોયની કિસ્મત ખુલી ગિયા છે. તે 2018 ની સૌથી લોકપ્રિય સ્ટાર બની ગઈ છે.
ફિલ્મ ‘ગોલ્ડ’ના સુપરહિટ થયા પછી મોની રોયનો આ સેક્સી બ્લેક લૂક ખુબ જ ઝપડથી વાયરલ થયો રહ્યો છે. જેને લોકો ખુબ જ લાઈક અને શેર કરી રહ્યા છે.
આમ છતાં પણ મોની રોયના ખાતામાં હાલ રણબીર કપૂરની ફ્રીલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના સાથે જ્હોન અબ્રાહમની ‘રો’ અને રાજકુમાર રાવના સાથે ‘મેડ ઇન ચાઈના’ પણ છે. આ પરથી લાગી રહ્યું છે કે મોની રોય 2019 માં જબરદસ્ત ઘમાલ કરવાની તૈયારીમાં છે.