Not Set/ વિશ્વરૂપ-2: કમલ હાસનની ફિલ્મમાં CBFC એ મ્યુટ કર્યા આ શબ્દો..

મુંબઈ કમલ હાસનની ફિલ્મ વિશ્વરૂપ-2માં સેન્સર બોર્ડે ઘણાં શબ્દો મ્યુટ કર્યા છે. ફિલ્મમાં હિન્દી વર્ઝનમાં 14 કટ લગાવમાં આવ્યા છે અને આ સિવાય એક ડાયલોગને પણ બદલવામાં આવ્યો છે. ફિલ્મથી ઈંટીમેટ સીન્સને ઘટાડવામાં આવ્યા છે અથવા સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ ફિલ્મને વિવાદથી બચાવવા માટે શરૂઆતમાં જ એક ડિસક્લેમર દાખલ કરવામાં […]

Trending Entertainment Videos
444 વિશ્વરૂપ-2: કમલ હાસનની ફિલ્મમાં CBFC એ મ્યુટ કર્યા આ શબ્દો..

મુંબઈ

કમલ હાસનની ફિલ્મ વિશ્વરૂપ-2માં સેન્સર બોર્ડે ઘણાં શબ્દો મ્યુટ કર્યા છે. ફિલ્મમાં હિન્દી વર્ઝનમાં 14 કટ લગાવમાં આવ્યા છે અને આ સિવાય એક ડાયલોગને પણ બદલવામાં આવ્યો છે. ફિલ્મથી ઈંટીમેટ સીન્સને ઘટાડવામાં આવ્યા છે અથવા સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, આ ફિલ્મને વિવાદથી બચાવવા માટે શરૂઆતમાં જ એક ડિસક્લેમર દાખલ કરવામાં આવ્યો છે, જે બતાવે છે કે ફિલ્મ સંપૂર્ણ ફિક્શન છે.

જુઓ વીડીયો..

જો ફિલ્મના તમિલ વર્ઝનની વાત કરવામાં આવે તો રીજનલ બોર્ડએ ફિલ્મથી બાસ્ટર્ડ,બાબુ, પાકિસ્તાન, સાઉથ બ્લોક, ભારત માતા અને અલ્લાહ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન ઊભો થાય છે, શું ખરેખર રીજનલ સેન્સરશિપની જરૂરત છે જયારે સેન્સર બોર્ડ જ ફિલ્મથી જરૂરિયાત મુજબ વસ્તુઓ બદલી રહ્યા છે.

તાજેતરના ઇન્ટરવ્યૂ દરમિયાન, અભિનેતા કમલ હાસને જણાવ્યું હતું કે તેઓ એક્ટિંગ છોડી રહ્યાં છે. કમલ હાસન  ફિલ્મ વિશ્વરૂપ -2 માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલ તેમણે કહ્યું હતું કે એક્ટિંગ અને પોલિટિક્સ એક સાથે ન કરી તેમણે એમ પણ કહ્યું હતું કે એવો સમય આવી ગયો છે કે તેમને તેમના દેશ અને તેમના રાજ્યને કંઈક પરત કરવું જોઈએ.