Not Set/ જહાનવીએ પહેરલી ટીશર્ટ અને શૂઝની કિંમત સાંભળીને તમારો શ્વાસ થંભી જશે

મુંબઇ બોલિવૂડની અભિનેત્રીઓ મોંઘાદાટ બ્રાન્ડેડ કપડાં પહેરવા માટે જાણીતી છે.હીરોઇનો ઘણીવાર એટલાં મોંઘા કપડાં પહેરતી હોય છે કે તેની કિંમત સાંભળી તમારા મારા જેવા સામાન્ય લોકોના શ્વાસ થંભી જાય. દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની દીકરી જહાનવી કપૂરનીપહેલી ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે.ધડકે . પહેલા 7 દિવસમાં 50કરોડની કમાણી કરી અને હીટ સાબિત થઇ છે. ‘ધડક’ […]

Trending Entertainment
jahnvi 1 જહાનવીએ પહેરલી ટીશર્ટ અને શૂઝની કિંમત સાંભળીને તમારો શ્વાસ થંભી જશે

મુંબઇ

બોલિવૂડની અભિનેત્રીઓ મોંઘાદાટ બ્રાન્ડેડ કપડાં પહેરવા માટે જાણીતી છે.હીરોઇનો ઘણીવાર એટલાં મોંઘા કપડાં પહેરતી હોય છે કે તેની કિંમત સાંભળી તમારા મારા જેવા સામાન્ય લોકોના શ્વાસ થંભી જાય.

દિવંગત બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની દીકરી જહાનવી કપૂરનીપહેલી ડેબ્યૂ ફિલ્મ ‘ધડક’ બોક્સ ઓફિસ પર ચાલી રહી છે.ધડકે . પહેલા 7 દિવસમાં 50કરોડની કમાણી કરી અને હીટ સાબિત થઇ છે.

‘ધડક’ હીટ જતાં જહાનવીના તેવરમાં પણ ખાસો ફરક જોવા મળે છે,ખાસ કરીને તેના ડ્રેસીંગમાં. હાલમાં  જહાનવી એરપોર્ટ પર જોવા મળી ત્યારે તેણે 33 હજારની ટીશર્ટ અને અંદાજીત દોઢ લાખની કિંમતના શૂઝ પહેરેલા હતા.

ડ્રેસની કિંમત સાંભળીને કાન અધ્ધર થઇ ગયાને,

jhanvi kapoor t-shirt and socks के लिए इमेज परिणाम

jhanvi kapoor t-shirt and socks के लिए इमेज परिणाम

એરપોર્ટ પર જહાનવી શોર્ટ સ્લીવ્સમાં જોવા મળી જે Bouche Saint Laurent કંપનીની હતી. આ યૂનિક ટીશર્ટની કિંમત 33 હજાર રૂપિયા છે.

આ સફેદ ટીશર્ટ અને ડેનિમ્સ સાથે જહાનવીએ Balenciagaના શૂઝ પહેરી રાખ્યા હતા. જેની કિંમત 1 લાખ 37 હજાર રૂપિયા છે.

jhanvi kapoor t-shirt and socks के लिए इमेज परिणाम

કપુર પરિવાર સાથે સંકલાયેલા લોકો કહે છે કે જહાનવીને શરૂઆતથી જ મોંઘા ડ્રેસ પહેરવાનો શોખ છે. જો કે પહેલી નજરે સાવ કોમન લાગતાં આ ટીશર્ટ અને શૂઝની કિંમત તેની બ્રાન્ડના કારણે છે