Ahmedabad/ જો તમે પાન મસાલાનાં શોખીન હોવ તો ચેતી જજો, આ નામાંકિત કંપનીનો નકલી જથ્થો ઝડપાયો

અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં નકલી ગુટખા બનાવતુ કારખાનું ઝડપાયુ છે. બાપુનગર બત્રીસપુરાની ચાલી પાસે આવેલ રંગશાળા કંપાઉન્ડમાં આવેલા સંતોષ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાતમીનાં આધારે રેડ પાડીને અંદાજે 8 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Top Stories Ahmedabad Gujarat
નલિયા 16 જો તમે પાન મસાલાનાં શોખીન હોવ તો ચેતી જજો, આ નામાંકિત કંપનીનો નકલી જથ્થો ઝડપાયો

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

આજકાલ દરેક વસ્તુની ડુપ્લિકેટ બજારમાં મળવા પત્ર છે, પછી તે ખાદ્ય પદાર્થ હોય કે પછી કપડાં હોય કે પછી ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક આઈટમ હોય. દરેકની ડુપ્લિકેટ આસાનીથી બજારમાં મળી રહે છે. ત્યારે હવે આવા જ ડુપ્લિકેટ વસ્તુ બનાવતા લોકો હવે પાન મસાલામાં પણ ડુપ્લિકેટ  બનાવતા થયા છે. અને આવો જ એક કિસ્સો અમદાવાદ માં સામે આવ્યો છે. જય મોટી માત્રા માં  પાન મસાલા નો ડુપ્લિકેટ જથ્થો ઝડપાયો છે.

enmity / શું ચીનના સત્તાધીશોની સાથેની દુશ્મની ભારે પડી આ ચીની ઉદ્યોગપ…

અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં નકલી ગુટખા બનાવતુ કારખાનું ઝડપાયુ છે. બાપુનગર બત્રીસપુરાની ચાલી પાસે આવેલ રંગશાળા કંપાઉન્ડમાં આવેલા સંતોષ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બાતમીનાં આધારે રેડ પાડીને અંદાજે 8 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં ગોમતીપુરનાં શબ્બીર શેખ તેમજ સરસપુર રહેતા જીલાની જીલુરહેમાન શેખને ઝડપી લીધા હતા.

નલિયા 17 જો તમે પાન મસાલાનાં શોખીન હોવ તો ચેતી જજો, આ નામાંકિત કંપનીનો નકલી જથ્થો ઝડપાયો

આરોપીઓ કોઈ પણ આધાર પુરાવા વિનાં વિમલ પાન મસાલા ડુપ્લીકેટ બનાવી ઓરીજીનલ તરીકે વેચાણ કરતા હતા. બાપુનગર પોલીસે પેકિંગ મશીન, સહિત ગુટખા બનાવવાનો સામાન કબ્જે કરી કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓ કેટલા સમયથી આ કારખાનું ચલાવતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Plan / રાજકોટના યુવાને દેવું થઈ જતા પોતાના અપહરણનો પ્લાન ઘડ્યો !! પ…

Rajkot / રૂડા દ્વારા આયોજિત આવાસ યોજનાને બહોળો પ્રતિસાદ, આટલા હજાર ફો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો