Farmers/ ખેડૂતો આનંદો! સરકાર આ પાકોને ટેકાના ભાવે ખરીદશે

રાજ્ય સરકાર વર્ષ 2024-25 માં ખેડૂતો માટે ઉનાળુ પાક (રવિ પાક)ને લઈ સારા સમાચાર લઈ આવી છે. રાજ્ય સરકાર 15 માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે. જેના માટે આવતીકાલથી VCE મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ખેડૂતોને બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2500, મકાઈના…

Top Stories Gujarat
Beginners guide to 86 1 ખેડૂતો આનંદો! સરકાર આ પાકોને ટેકાના ભાવે ખરીદશે

Gujarat News: ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે તે હેતુથી 15 માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે. બાજરી, જુવાર અને મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2500, રૂપિયા 3180, રૂપિયા 2090 સરકાર આપશે.

WhatsApp Image 2024 02 26 at 3.39.22 PM ખેડૂતો આનંદો! સરકાર આ પાકોને ટેકાના ભાવે ખરીદશે

રાજ્ય સરકાર વર્ષ 2024-25 માં ખેડૂતો માટે ઉનાળુ પાક (રવિ પાક)ને લઈ સારા સમાચાર લઈ આવી છે. રાજ્ય સરકાર 15 માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાક ખરીદશે. જેના માટે આવતીકાલથી VCE મારફતે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. ખેડૂતોને બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2500, મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2090, જુવાર માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3180 સરકાર દ્વારા આપવામાં આવશે. સરકાર ક્વિન્ટલ દીઠ બોનસ રુપિયા 300 આપશે.

અગાઉ રાજ્ય સરકારે તુવેર, ચણા, રાઈ(રાયડો)ને ટેકાના ભાવે ખરીદ્યા હતા. આ માટે ઈ-ગ્રામ કેન્દ્રોથી ઓનલાઈન નોંધણી માટે જાહેરાત કરવામાં આવી હતી. ખેડૂતોને તુવેરના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5540, રાયડો પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 5650 મળ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Murder/ 10 વર્ષના બાળકનું અપહરણ, પૈસા ન મળતાં હત્યા કરી દેવાઈ

આ પણ વાંચો:બદમાશોથી આબરૂ બચાવવા ભાગેલી યુવતીનું કાર સાથે ટકરાતા મોત

આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી

આ પણ વાંચો:Board Exams/ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે સજાની જોગવાઈ, યાદી જાહેર કરાઈ