Change in Weather/ ભર ગરમીમાં વાદળછાયા વાતવરણથી ખેડૂતો ચિંતામાં

ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ છે………

Top Stories Gujarat
Image 52 1 ભર ગરમીમાં વાદળછાયા વાતવરણથી ખેડૂતો ચિંતામાં

Weather News:  ડીસામાં ગરમીની ઋતુમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે. ઉનાળો શરૂ થયો ત્યારે કમોસમી વરસાદ પડ્યો હતો. આજે સવારથી વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવતા ગરમીમાં આંશિક રાહત થઈ છે. માવઠું પડવાની શક્યતા વર્તાઈ રહી છે. બનાસકાંઠા જીલ્લામાં તડબૂચ, બાજરીના વાવેતરને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોમાં ભય જોવા મળ્યો છે. ઉનાળામાં ગયા વર્ષે ત્રણ વખત માવઠું પડવાથી પાકને નુકસાન થયું હતું. ત્યારે આજે ફરૂથી વાતાવરણમાં પલટો આવતા માવઠું થવાની દહેશતને લઈ ખેડૂતો ચિંતિત છે. ગરમીથી થોડીક રાહત મળી છે.

31fe66d9 82d0 48b5 b414 e53f60abe73c 1714364889374 ભર ગરમીમાં વાદળછાયા વાતવરણથી ખેડૂતો ચિંતામાં


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: છેલ્લા ત્રણ વર્ષમાં ચાલુ વર્ષે ગેસ આધારિત વીજળીનું સૌથી વધુ ઉત્પાદન

આ પણ વાંચો: બાવળા-બગોદરા હાઇવે માટે રવિવાર બન્યો લોહિયાળ

આ પણ વાંચો: ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની સંભાવના

આ પણ વાંચો: આણંદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ, અંધારપટ છવાયો