Not Set/ સોશ્યિલ મીડિયા મારફતે મયુકરમાઇકોસિસને આપી મ્હાત જાણો કેમ

ટેકનોલોજીના સમયમાં સોશીયલ મીડિયાના ફાયદા અને નુકસાન થવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે પરંતુ ફરી એક વખત સોશીયલ મીડિયા ફાયદાકારક સાબિત થયાનું સામે આવ્યું છે. કોડીનારના ડોળાસા ગામના એક યુવકને પોતાના ભાઇની સારવાર માટે 19 લાખ ખર્ચ્યા છતાં મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શનની જરૂરિયાત ઉભી થયા બાદ પણ બજારમાં ઉપલબ્ધ ન હોવાને કારણે તેણે સોશીયલ મીડિયામાં આ […]

Rajkot Gujarat
1 1621659675 સોશ્યિલ મીડિયા મારફતે મયુકરમાઇકોસિસને આપી મ્હાત જાણો કેમ

ટેકનોલોજીના સમયમાં સોશીયલ મીડિયાના ફાયદા અને નુકસાન થવાના અનેક કિસ્સા સામે આવતા હોય છે પરંતુ ફરી એક વખત સોશીયલ મીડિયા ફાયદાકારક સાબિત થયાનું સામે આવ્યું છે. કોડીનારના ડોળાસા ગામના એક યુવકને પોતાના ભાઇની સારવાર માટે 19 લાખ ખર્ચ્યા છતાં મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શનની જરૂરિયાત ઉભી થયા બાદ પણ બજારમાં ઉપલબ્ધ ન હોવાને કારણે તેણે સોશીયલ મીડિયામાં આ અંગેની પોસ્ટ મૂકી હતી. જેમાં તેણે કલેકટરથી લઈને સોનુ સૂદ સુધીનાને ટેગ કર્યા હતા. જે બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તાત્કાલિક ઈન્જેક્શનની વ્યવસ્થા સિવિલ હોસ્પિટલમાંથી કરાવી આપી હતી જેનો આભાર પણ યુવાને સોશીયલ મીડિયા મારફત માન્યો હતો.

કોડીનારના ડોળાસા ગામે રહેતા ભાવસિંહ ચૌહાણ નામના યુવાન ગત 21 એપ્રિલના રોજ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા હતા. જો કે આ પછી તેમને મ્યુકરમાઈકોસીસનો રોગ થઈ જતાં તેમને રાજકોટની અર્પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ડો.કૌશિક પેથાણી અને ડો.ચિરાગ સાપરીયા દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી. યુવકની સારવાર પાછળ પરિવારે 19 લાખનો ખર્ચ કર્યો આમ છતાં ઈન્જેક્શનની વધુ જરૂર પડી હતી જો કે બજારમાં કોઇ પણ જગ્યાએ ઈન્જેક્શન ઉપલબ્ધ નહીં બનતાં અંતે 16 મેના રોજ યુવકના ભાઈ સચિનસિંહ રાજપૂતે સોશીયલ મીડિયામાં પોસ્ટ મૂકી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવાની વિનંતી સાથે રાજકોટ જિલ્લા કલેકટર, અભિનેતા સોનુ સુદ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતનોને ટેગ કર્યા હતા.

જો કે આ પોસ્ટ બાદ સોનુ સુદ કે શંકરસિંહ વાઘેલા તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો ન હોતો પરંતુ કલેક્ટરે ઈન્જેક્શન અપાવવા માટે તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સોશિયલ મીડિયાની પોસ્ટમાં આપેલ મોબાઇલ નંબર પર દર્દીના પરિવારજનને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો જે બાદ ઈન્જેક્શન માટે વ્યવસ્થા થઇ જતાં યુવકને સમયસર ઈન્જેક્શન મળી ગયું હતું જેથી તેઓ સાજા થઇ ગયા છે.વહીવટી તંત્રએ કરી આપેલ ત્વરિત વ્યવસ્થાથી યુવક ને સારવાર મળી ચુકી છે અને આ માટે ફરી સોશિયલ મીડિયાની પોસ્ટમાં દર્દીના ભાઇએ તંત્રનો આભાર પણ માન્યો હતો. ઉલ્લેખનિય છે કે હાલ દર્દીની સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પરંતુ દૂર્ભાગ્યવશ તેમના ડાબી બાજુના તમામ દાંત ઓપરેશન કરી કાઢવા પડ્યા છે.