ભીષણ આગ/ અંકલેશ્વરમાં ભંગારના 3 થી 4 ગોડાઉનમાં આગ

રાજય માં એક તરફ કોરોના કેસ સતત વધતા જોવા મળી  રહ્યા છે ત્યારે  એક બાજુ આગ ની ઘટના ઓ પણ દિવસે  દિવસે  વધતી જોવા  મળે છે ત્યારે આજે વહેલી સવારે  આગ લગતા  અફરા તફરી મચી હતી જેમાં  ગોડાઉનમાં માલને  ઘણું નુકશાન થયું હતું . સ્થાનિકોએ જાણ કરતા  ફાયર ફાઈટરનો કાફલો 3 ફાયર ટેન્ડર સાથે ઘટના […]

Gujarat Others
Untitled 59 અંકલેશ્વરમાં ભંગારના 3 થી 4 ગોડાઉનમાં આગ

રાજય માં એક તરફ કોરોના કેસ સતત વધતા જોવા મળી  રહ્યા છે ત્યારે  એક બાજુ આગ ની ઘટના ઓ પણ દિવસે  દિવસે  વધતી જોવા  મળે છે ત્યારે આજે વહેલી સવારે  આગ લગતા  અફરા તફરી મચી હતી જેમાં  ગોડાઉનમાં માલને  ઘણું નુકશાન થયું હતું .
સ્થાનિકોએ જાણ કરતા  ફાયર ફાઈટરનો કાફલો 3 ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમતે આગ  પર કાબુ મેળવાના પ્રયાસો કર્યા હતા. અડધા કલાક ઉપરાંતની જહેમતે આગ  પર કાબુ મેળવાયો હતો ગોડાઉનના ભંગારના જથ્થામાં આગ  લાગી હતી. જેના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હકું. આ સાથે આસપાસના  ગોડાઉનસંચાલકમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સદ્દનસીબે કોઈ જાન હાનિ સર્જાઈ નથી.