Drugs Trips/ ડ્રગ્સની એક ટ્રિપના પાંચ હજાર ડોલર

વિદેશી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ તે મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાને એક ટ્રિપના પાંચ હજાર ડોલર મળતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ફિલિપાઇન્સની મહિલા પકડાઈ હતી. મહિલા પાસેથી હેરોઇનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 14T163602.576 ડ્રગ્સની એક ટ્રિપના પાંચ હજાર ડોલર

Ahmedabad News: વિદેશી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઈ તે મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મહિલાને એક ટ્રિપના પાંચ હજાર ડોલર મળતા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ફિલિપાઇન્સની મહિલા પકડાઈ હતી. મહિલા પાસેથી હેરોઇનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

મહિલાએ આપેલી માહિતી પરથી તે સ્પષ્ટપણે સમજાઈ જાય છે કે શા માટે લોકો ડ્રગ પેડલર બને છે. એક જ ટ્રિપમાં આટલા ડોલર મળતાં હોય તો પછી કેમ કોઈ આ કામ ન કરે. ફક્ત ટ્રિપ તો કરવાની જ છે. આ જ કારણ છે કે ભારતમાં સામાન્ય લોકો વધુને વધુ પ્રમાણમાં ડ્રગ પેડલર કેમ બની રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ

આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ

આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ