Dahod News/ દાહોદમાં શાળાની વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ

એક વિધાર્થીનીની હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી છે

Gujarat

Dahod News : દાહોદમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓનો ફૂડ પોઈઝનીંગ થતા વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો.આ બનાવ ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કુલ મંડોર (લુખડીયા)માંબન્યો હતો.જેમાં સાંજનું ભોજન લીધા બાદ વિધાર્થીનીઓની તબિયત લથડી હતી.જેને પગલે 12 જેટલી વિધાર્થીઓને સારવાર અર્થે 108માં હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

તેમને લીમખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર શરુ કરવામાં આવી હતી.હાલ તમામ વિધાર્થીનીઓ હાલત સ્થિર હોવાના સમાચાર છે.એક વિધાર્થીનીની હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ જૂનાગઢ ફેમિલી કોર્ટ કેસ: ભરણપોષણની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

આ પણ વાંચોઃ જૂનાગઢનાં ઉનામાં દીપડાંએ ખેડૂત પર હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, લોકોમાં ભયનો માહોલ

આ પણ વાંચોઃ જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું