દુ:ખદ વિદાય/ અમદાવાદના પુર્વ મેયર બિજલ પટેલના પતિનું નિધન, મુખ્યમંત્રી સહિતનાં નેતાઓએ સાંત્વના પાઠવી

અમદાવાદના પુર્વ મેયર બિજલ પટેલના પતિ રુપેશ પટેલનું આજે નિધન થયું છે. બિજલ પટેલના પતિ રુપેશ પટેલ છેલ્લા થોડા સમયથી બિમાર હતા.

Top Stories Ahmedabad Gujarat
બિજલ

અમદાવાદના પુર્વ મેયર બિજલ પટેલના પતિ રુપેશ પટેલનું આજે નિધન થયું છે. બિજલ પટેલના પતિ રુપેશ પટેલ છેલ્લા થોડા સમયથી બિમાર હતા. જેના કારણે આજે તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના અનેક નેતાઓએ દુખ વ્યક્ત કરીને સાંત્વના પાઠવી છે

આપને જણાવી દઈએ કે, બિજલ બેન પટેલ 14 જુન 2018માં અમદાવાદના મેયર બન્યા હતા.પ્રદેશ ભાજપની એજન્ડા બેઠક મળી હતી. આ બેઠકમાં અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયર સહીતના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના નવા મેયર તરીકે જયમિની બહેન દવેનું નામ નિશ્ચિત મનાઈ રહ્યું હતું પરંતુ મેયર પદ માટે બીજલ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો:મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રીને લખ્યો પત્ર, કહ્યું કે…!!

 

આ પણ વાંચો:આગામી 5 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ, હવામાન વિભાગની આગાહી