Not Set/ શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન પૈકી એક, સનથ જયસૂર્યાની ક્રિકેટ કારકિર્દી જેટલી સરસ રહી હતી

Sports
1 249 શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન પૈકી એક, સનથ જયસૂર્યાની ક્રિકેટ કારકિર્દી જેટલી સરસ રહી હતી, તેમનું અંગત જીવન તેટલું જ વિવાદોથી ઘેરાયેલુ રહ્યુ હતું. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ લીક કરી દીધી.

1 253 શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક

ક્રિકેટ ન્યૂઝ / જલ્દી જ ઓસ્ટ્રેલિયન ખેલાડી ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ બનશે

ક્રિકેટ જગતનાં એક સમયનાં વિસ્ફોટક બેટ્સમેન ગણાતા શ્રીલંકનાં સનથ જયસૂર્યા આજે પોતાની પત્નીને લઇને એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે.  જણાવી દઇએ કે, વર્ષ 2017 માં એવા અહેવાલ આવ્યા હતા કે, સનથ જયસૂર્યાએ તેની ત્રીજી પત્ની મલિકા સિરીસેનાની વાંધાજનક સેક્સ ટેપ લીક કરી હતી. અહેવાલો અનુસાર, તેણે બદલો લેવાના હેતુથી આ કર્યું હતુ.

 

1 251 શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક

French Open / રોજર ફેડરરે ટુર્નામેન્ટમાં અધવચ્ચેથી પાછા ફરવાનો કર્યો નિર્ણય

જયસૂર્યાનું અંગત જીવન વિવાદોથી ઘેરાયેલુ રહ્યુ છે. તેણે અત્યાર સુધીમાં ત્રણ વાર લગ્ન કર્યા અને ત્રણેય વખત તે નિષ્ફળ રહ્યા. તેના પહેલ લગ્ન 1998 માં એર શ્રીલંકાની ગ્રાઉન્ડ હોસ્ટેસ સુમુદુ કરુનાનાયક સાથે થયા હતા. આ લગ્ન એક વર્ષમાં જ તૂટી ગયા હતા.

1 252 શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક

ક્રિકેટ / બ્રિટિશ બોલર રોબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કરાયા સસ્પેન્ડ, આ છે સમગ્ર મામલો

જણાવી દઇએ કે, સનથ જયસૂર્યાએ વર્ષ 2000 માં એર હોસ્ટેસ સાન્દ્રા ડી સિલ્વા સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને ત્રણ બાળકો છે. ત્યારબાદ સનથ જયસૂર્યાનાં મલિકા સિરીસેના સાથેનાં અફેરની શરૂઆત વર્ષ 2012 માં થઈ હતી. સનથ જયસૂર્યાએ મલિકા સિરીસેના માટે તેની બીજી પત્ની સાન્દ્રા ડી સિલ્વા સાથે છૂટાછેડા લીધાં હતા.

1 250 શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક

વિવાદ / હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું

આપને જણાવી દઇએ કે, જયસૂર્યાની ત્રીજી પત્ની વ્યવસાયે અભિનેત્રી છે. અહેવાલો અનુસાર સનથ જયસૂર્યા અને મલિકા સિરીસેનાએ એક મંદિરમાં ગુપ્ત લગ્ન કર્યાં હતાં. પણ કહેવાય છે ને કે જૈસે કો વૈસા. આવુ જ કઇક જયસૂર્યા સાથે બન્યુ. સિરીસેનાએ જયસૂર્યાને છોડી અને એક બિઝનેસમેન સાથે લગ્ન કરી દીધા. આ સમાચાર આવ્યા બાદ સનથ જયસૂર્યાએ બદલો લેવા મલિકા સિરીસેના તેનો વાંધાજનક વીડિયો લીક કર્યો હતો. આપને જણાવી દઇએ કે, શ્રીલંકા તરફથી 110 ટેસ્ટ મેચોમાં સનથ જયસૂર્યાએ 6,973 રન બનાવ્યા છે, જેમાં 14 સદી સામેલ છે. 445 વનડેમાં જયસૂર્યાએ 13,430 રન બનાવ્યા જેમાં તેણે 28 સદી ફટકારી હતી. જયસૂર્યાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 440 વિકેટ ઝડપી છે. જયસૂર્યા વર્ષ 2011 માં નિવૃત્ત થયો હતો.

kalmukho str 5 શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક