Better Sex Life/ ચાર બૉડી લેંગ્વેજથી ઓળખો પાર્ટનર સેક્સની ઈચ્છા ધરાવે છે…

આપણે જે પણ વિચારીએ છીએ કે ઈચ્છીએ છીએ તે આપણુ શરીર કહી દેતું હોય છે. ખુલીને ભલે સેક્સની ઈચ્છા ન કહીએ તેમ છતાં શરીર કહી જ દેતું હોય છે. વિપરિત લિંગને ઈશારા…………..

Trending Tips & Tricks Health & Fitness Lifestyle Relationships
Image 2024 05 17T163437.685 ચાર બૉડી લેંગ્વેજથી ઓળખો પાર્ટનર સેક્સની ઈચ્છા ધરાવે છે...

Relationship: આપણે જે પણ વિચારીએ છીએ કે ઈચ્છીએ છીએ તે આપણુ શરીર કહી દેતું હોય છે. ખુલીને ભલે સેક્સની ઈચ્છા ન કહીએ તેમ છતાં શરીર કહી જ દેતું હોય છે. વિપરિત લિંગને ઈશારા કરવાથી સંબંધોમાં ઘણી મધુરતા આવે છે.

મુસ્કાન અને સ્પર્શ

સેક્સનો ઈશારો આપતી સૌતી કૉમન અને જગજાહેર ભાષા છે. પાર્ટનર સેક્સ માટે આતુર છે. તે સ્પર્શ કરવાનો કોઈ પણ પ્રયત્ન હાથમાંથી જવા નહીં દે. પાર્ઠનર વારેઘડી પોતાની આંગળીઓથી સ્પર્શ કરે તો તેનો કોઈ સંકેત હોઈ શકે છે.

હોઠને ચાવવા

તમે ફિલ્મોમાં જોયું હશે કે કામોત્તેજનાનો સંકેત આપવા હીરો કે હીરોઈન હોઠને એક બીજા વડે ચાવતા જોવા મળ્યા છે. જે દર્શાવે છે કે પાર્ટનર અભિવ્યક્તિ રજૂ કરે છે. ઉપરાંત, માહોલને વધુ રોમાન્ટિક અને હળવો બનાવવા ગ્લોસી લિપસ્ટીક, લિપ બામ લગાવી શકો છો. પાર્ટનર આ સંમોહન ક્રિયાથી બચી નહીં શકે.

વાળ પર હાથ ફેરવવો

મહિલાઓ દ્વારા વારંવાર પોતાની લટો સાથે રમતી જોતા આવ્યા છે. તેમણે પાર્ટનરના આકર્ષણની ઈચ્છા હોય છે. મહિલાઓ આમ પણ વિજાતીય વ્યક્તિને આકર્ષણનો સંકેત આપવામાં પાવરધી હોય છે. મહિલાઓના આ માદક અંદાજથી ઘણા પુરૂષો ખેંચાઈ આવતા હોય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારો પતિ આખો દિવસ કામમાં જ વ્યસ્ત રહે છે? આ રીતે પામો પતિદેવનો પ્રેમ

આ પણ વાંચો:કપડાં વગર ફરવાની આઝાદી, સરકારની પણ રોકટોક નહીં

આ પણ વાંચો:જાતીય સ્વચ્છતાનું પાલન ન કરવું તમારા પાર્ટનરને જોખમમાં મૂકી શકે છે, થઇ આવી શકે છે સમસ્યાઓ