Scam/ અમદાવાદમાં G-MET અને GRE એકઝામનું કૌભાંડ: આઠની ધરપકડ

અમદાવાદમાં હવે વિદેશ જવા માટે લેવાતી પરીક્ષામાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડ G-MET અને GREનું છે. આ પરીક્ષા સામાન્ય રીતે વિદેશ જવા માટે લેવાતી હોય છે.

Top Stories Gujarat
Scam અમદાવાદમાં G-MET અને GRE એકઝામનું કૌભાંડ: આઠની ધરપકડ

અમદાવાદમાં હવે વિદેશ જવા માટે લેવાતી  Scam પરીક્ષામાં મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ કૌભાંડ G-MET અને GREનું છે. આ પરીક્ષા સામાન્ય રીતે વિદેશ જવા માટે લેવાતી હોય છે. સાઇબરક્રાઇમે ઘટસ્ફોટ કરીને આ મોટી સફળતા મેળવી છે. સાઇબર ક્રાઇમમાં આમ પણ હમણાથી આ પ્રકારના કૌભાંડના કિસ્સા વધી ગયા છે. આમા કોચિંગ ક્લાસોની સાથે સંકળાયેલી જુદી-જુદી વ્યક્તિઓની સંડોવણી પણ બહાર આવે છે.

સાઇબર ક્રાઇમે આ મોરચે કૌભાંડ કરતી ગેંગની Scam ધરપકડ કરી છે. આ ગેંગની પૂછપરછના આધારે તેની આગવી મોડસ ઓપરેન્ડી બહાર આવી છે. આ મુજબ તેઓ G-MET અને GRE એક્ઝામમાં ડમી વ્યક્તિને બેસીને કૌભાંડ આચરતા હતા. આ ઉપરાંત અન્ય વિઝા માટે પણ સુનિયોજિત કૌભાંડ બહાર આવ્યું છે. સાઇબર ક્રાઇમની તલસ્પર્શી તપાસ દરમિયાન દેશવ્યાપી ધોરણે કૌભાંડ બહાર આવ્યું છે. સાઇબર ક્રાઇમેઆ કેસમાં આઠથી વધુ લોકોની ધરપકડ કરી છે.

પોલીસ તપાસ દરમિયાન ઘણી ચોંકાવનારી હકીકતો Scam બહાર આવી છે. આ તો હજી પ્રારંભિક જ ઘટસ્ફોટ છે. આગામી દિવસોમાં આ મુદ્દે ઘણા મોટા ઘટસ્ફોટ થઈ શકે છે. આરોપીઓની મુદ્દામાલ સાથે દરપકડ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ મુદ્દે ફણગો ફૂટતા ઘણા બધા મોટા કૌભાંડ બહાર આવી શકે છે. કબૂતરબાજીના મોટા કૌભાંડ બહાર આવે તેવી Scam સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલમાં તો આ કેસના અનેક તાણાવાણાની પોલીસ તપાસ કરી રહી છે. આરોપીઓએ દ્વારા પાસ કરાયેલા ઉમેદવારોની પણ પોલીસ તપાસ કરી રહી છે.

 

આ પણ વાંચોઃ BandraVarsova Sealink/ મહારાષ્ટ્ર કેબિનેટનો મોટો નિર્ણયઃ બાંદ્રા-વર્સોવા સીલિંક બની વીર સાવરકર સેતુ

આ પણ વાંચોઃ છેતરપિંડી/ બેંકમાં જતા સુરતીઓ સાવધાન, પૈસા જમા કરાવવા ગયેલા લોકો સાથે થઇ આવી છેતરપિંડી

આ પણ વાંચોઃ Google Cuts Jobs/ Google ફરી કરવા જઈ રહ્યું છે છટણી, તાજેતરમાં 12 હજાર કર્મચારીઓને કર્યા હતા બહાર

આ પણ વાંચોઃ Uniform Civil Code/ ભારતના માત્ર આ રાજ્યમાં જ લાગુ છે યુનિફોર્મ સિવિલ કોડ, જાણો શું છે UCC?

આ પણ વાંચોઃ Pan-Aadhaar Link Last Date/ 30 જૂન પછી, તમે પોતે જ જવાબદાર હશો, આધાર-PAN લિંક કરાવો