કેશોદ/ ચાર મહિના પહેલા નદીમાં તણાયેલ યુવાનની લાશ મળે તેવા એંધાણ

કેશોદમાં ચોમાસામાં દરમિયાન ઉતાવળિયા નદીના પુર માં ચોમાસા દરમિયાન પુરમાં તણાયેલ યુવાનની બાઇક વહેલી સવારે મળી આવી હતી સ્થાનિક લોકો ને બાઇક દેખાઈ આવતા પોલીસ દ્વારા બાઇક બહાર કાઢી તંત્ર દ્વારા નિદીના પાણીને બહાર કાઢી તણાયેલ યુવાન વિનોદ જેન્તિ જાદવની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. 

Gujarat Others
anand 11 ચાર મહિના પહેલા નદીમાં તણાયેલ યુવાનની લાશ મળે તેવા એંધાણ
  • નદીમાં પાણી ઓશરતા સ્થાનિક લોકોને બાઇક નજરે ચડી

#ચેતન પરમાર, કેશોદ

કેશોદમાં ચોમાસામાં દરમિયાન ઉતાવળિયા નદીના પુર માં ચોમાસા દરમિયાન પુરમાં તણાયેલ યુવાનની બાઇક વહેલી સવારે મળી આવી હતી સ્થાનિક લોકો ને બાઇક દેખાઈ આવતા પોલીસ દ્વારા બાઇક બહાર કાઢી તંત્ર દ્વારા નિદીના પાણીને બહાર કાઢી તણાયેલ યુવાન વિનોદ જેન્તિ જાદવની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

કેશોદ ઉતાવળિયા નદીમાં તણાયેલ યુવાનના પરિવારે બાઇક ની ઓળખ આપતા સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા. કેશોદ પોલીસે બાઇક બહાર કાઢી આગળ ની પ્રક્રિયા શોધખોળ શરૂ કરી હતી. તણાયેલ યુવાન નદીમાં જ હોવાની આશંકા વર્તાઈ રહી હોવાનું પરિવાર સહિત સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે .હવે જોવાનું એ રહ્યું કે ચાર મહિના અગાઉ ચોમાસા દરમિયાન પૂરજોશના પાણીમાં તણાયેલા યુવાનની લાસ મળશે કે કેમ ?