Not Set/ ગાંધીનગર: આજે બિનેટની બેઠક મળશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર, ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળશે.સીએમની અધ્યક્ષતામાં મળનાર આ કેબિનેટની બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ મુદ્દે ચર્ચા કરાશે. આ ઉપરાંત સરકારની હાલની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. તો અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણીની સમસ્યા મુદ્દે સમીક્ષા કરવામાં આવશે.

Top Stories Gujarat Videos
mantavya 269 ગાંધીનગર: આજે બિનેટની બેઠક મળશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓ મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર,

ગાંધીનગર ખાતે આજે કેબિનેટની બેઠક મળશે.સીએમની અધ્યક્ષતામાં મળનાર આ કેબિનેટની બેઠકમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ મુદ્દે ચર્ચા કરાશે. આ ઉપરાંત સરકારની હાલની કામગીરી બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. તો અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણીની સમસ્યા મુદ્દે સમીક્ષા કરવામાં આવશે.