Not Set/ ગાંધીનગર:LRD પેપર લીક મામલો, પેપર કર્ણાટકમાંથી લીક થયું હતું:DGP

ગાંધીનગર, લોક રક્ષક દળ ભરતીના પેપર લીક મામલે ડીજીપી શિવાનંદ ઝાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યુ હતું કે પેપર લીક કર્ણાટકમાંથી થયું હતું અને આ મામલે તેના ત્રણ મુખ્ય સુત્રધારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

Top Stories Gujarat Videos
mantavya 40 ગાંધીનગર:LRD પેપર લીક મામલો, પેપર કર્ણાટકમાંથી લીક થયું હતું:DGP

ગાંધીનગર,

લોક રક્ષક દળ ભરતીના પેપર લીક મામલે ડીજીપી શિવાનંદ ઝાએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમને જણાવ્યુ હતું કે પેપર લીક કર્ણાટકમાંથી થયું હતું અને આ મામલે તેના ત્રણ મુખ્ય સુત્રધારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવશે.