Not Set/ આશ્ચર્યજનક વાત, યુવતીએ કાપી પોતાની જીભ એ પણ મંદિરમાં

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બેગા આદિવાસી સમુદાયની એક યુવતી એ સોમવારે રાત્રે મંદિરમાં પોતાની જીભ કાપી નાખી હતી. ગામજનોના કહેવા મુજબ, યુવતી સવારથી માતા બીરાસીની મંદિરમાં બેઠી હતી. રાત્રે જયારે મંદિરમાં દર્શનાર્થી ની અવર જવર  બંધ થઈ ત્યારે યુવતીએ મૂર્તિની સામે ચાકુથી પોતાની જીભ કાપી નાખી. પછી ત્યાં જ બેહોશ થઈ ગઈ. લોહી અને બેહોશ યુવતીને […]

India Trending
Tied tongue આશ્ચર્યજનક વાત, યુવતીએ કાપી પોતાની જીભ એ પણ મંદિરમાં

મધ્યપ્રદેશના ઉમરિયા જિલ્લાના બેગા આદિવાસી સમુદાયની એક યુવતી એ સોમવારે રાત્રે મંદિરમાં પોતાની જીભ કાપી નાખી હતી. ગામજનોના કહેવા મુજબ, યુવતી સવારથી માતા બીરાસીની મંદિરમાં બેઠી હતી. રાત્રે જયારે મંદિરમાં દર્શનાર્થી ની અવર જવર  બંધ થઈ ત્યારે યુવતીએ મૂર્તિની સામે ચાકુથી પોતાની જીભ કાપી નાખી. પછી ત્યાં જ બેહોશ થઈ ગઈ. લોહી અને બેહોશ યુવતીને જોઇને કોઈએ પોલીસને જાણ કરી.

ઈશુમતી બેગ નામની યુવતી સવારથી માતા બીરસીની મંદિરમાં બેથી હતી. રાત્રે જયારે મંદિરમાં દર્શનાર્થી ની અવર જવર બંધ થઇ ત્યારે યુવતીએ મૂર્તિની સામે ચાકુથી પોતાની જીભ કાપી નાખી. એનો ઈલાજ ચાલતો હતો પણ એ અચાનક હોસ્પીટલથી ક્યાંક ચાલી ગઈ હતી.

પોલીસ સમયસર પહોચી અને યુવતીને ઈલાજ માટે સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ ગયા જ્યાં યુવતીનું નિદાન કરવામાં આવ્યું. પુછપરછ  કરતા ખબર પડી કે યુવતી નજીકના જ ગામ ગીન્જરી ની છે અને નામ ઈશુમતી બેગ છે. બ્લોક ચિકિત્સા અધિકારી ડો. વી કે જૈન એ કહ્યું, ‘યુવતીને ઈલાજ માટે આજ સવારે હોસ્પીટલમાં ભરતી કરવામાં આવી છે. એનો ઈલાજ ચાલુ છે, પણ એ અચાનક હોસ્પીટલમાંથી ક્યાંક ચાલી ગઈ.’

યુવતીના પિતા કન્છેડી બેગ એ પોલીસને જણાવ્યું કે, ‘ મારી દીકરી હમેંશા સામાન્ય રહેતી હતી અને એને કોઈ પરેશાની ન હતી. તો પછી એને આવું કેમ કર્યું મને કઈ ખબર નથી.’