Not Set/ આણંદ: નશાની હાલતમાં કાર ચલાવી યુવતીએ સર્જ્યો અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

આણંદ, રાજકોટની એક યુવતીએ નશાની હાલતમાં કાર ચલાવી રીક્ષાચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આસોદર બોરસદ રોડ પર આ ઘટના બનવા પામી હતી જેમાં યુવતીએ નશો કરીને કાર ચલાવી હતી. આ યુવતી કારમાં મુંબઈથી પોતાના વતન રાજકોટ તરફ જઈ રહી હતી. યુવતીની કારમાંથી એક બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો. આ મામલે આંકલાવ પોલીસ […]

Gujarat Trending
34a290bb 8b6c 436d b1cd 6c79f1801ac2 2 આણંદ: નશાની હાલતમાં કાર ચલાવી યુવતીએ સર્જ્યો અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

આણંદ,

રાજકોટની એક યુવતીએ નશાની હાલતમાં કાર ચલાવી રીક્ષાચાલકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. આસોદર બોરસદ રોડ પર આ ઘટના બનવા પામી હતી જેમાં યુવતીએ નશો કરીને કાર ચલાવી હતી.

34a290bb 8b6c 436d b1cd 6c79f1801ac2 3 આણંદ: નશાની હાલતમાં કાર ચલાવી યુવતીએ સર્જ્યો અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

આ યુવતી કારમાં મુંબઈથી પોતાના વતન રાજકોટ તરફ જઈ રહી હતી. યુવતીની કારમાંથી એક બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો હતો.

34a290bb 8b6c 436d b1cd 6c79f1801ac2 4 આણંદ: નશાની હાલતમાં કાર ચલાવી યુવતીએ સર્જ્યો અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

આ મામલે આંકલાવ પોલીસ દ્વારા પણ ગેરરીતી આચરવામાં આવી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરાતા ત્યારે આંકલાવ પોલીસે રીક્ષાચાલકનો નંબર ખોટો લખ્યો હતો તેમજ યુવતીને પણ મીડિયા સમક્ષ લાવવામાં ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા હતા.