GSEB/ GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે

GSEB રાજ્યના વિધાર્થીઓ માટે માેટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત બોર્ડે જાહેર કર્યો પરીક્ષાનો કાર્યક્મ

Top Stories Gujarat
GSEB
  • બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વનાં સમાચાર
  • 14મી માર્ચથી બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ
  • 14 થી 28 માર્ચ સુધી લેવાશે બોર્ડની પરીક્ષા
  • ધોરણ-10-12ની પરીક્ષા ગાઈડલાઈન પ્રમાણે લેવાશે
  • કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે થશે પાલન
  • સત્તાવાર રીતે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

GSEB    રાજ્યના વિધાર્થીઓ માટે માેટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત બોર્ડે જાહેર કર્યો પરીક્ષાનો કાર્યક્મ.ધોરણ 10 અને 12ના વિધાર્થીઓના પરીક્ષાના કાર્યક્મની તારીખ જાહેર કરી છે. માર્ચ મહિનાથી બોર્ડની પરીક્ષાની શરૂઆત થશે. ધોરણ 10 અને 12 ના બોર્ડના વિધાર્થીઓની પરિક્ષા 14 માર્ચના રોજ  શરૂ થશે. આ પરીક્ષામાં કોરોનાની ગાઇડલાઇનનો પાલન પણ કરવાનું રહેશે. આ પરીક્ષા અંગે સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

10 1 GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે

GSEB  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.  ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. . ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. કુલ 16 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
1 GSEBએ બોર્ડની પરીક્ષાની તારીખ કરી જાહેર, ધોરણ 10 અને 12ની પરીક્ષા આ તારીખથી શરૂ થશે
કેન્દ્રીય માધ્યમિક બોર્ડ દ્વારા થોડા દિવસ પહેલા જ ધારણ 10 અને 12માં બોર્ડની પરિક્ષા જાહેર કરી છે. આ પરીશ્રા 15 ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહી છે. સીબીએસઇના જણાવ્યા અનુસાર બોર્ડના વિધાર્થીઓએ પર્યાપ્ત સમય ફાળવી દેવામાં આવ્યો છે. ધોરણ 10ની 21 મારેચે તથા ધોરણ 12ની પરિક્ષા 5 એપ્રિલે ખતમ થશે.
સીબીએસઇના જણાવ્યા અનુસાર જીની પરિક્ષાનું  પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. વિધાર્થીઓએ મુખ્ય પરિક્ષાની તૈયારીઓ કરવાની છે. આ પરીક્ષા 3 કલાકની હશે અને પરિક્ષાનો સમય સવારે 10.30 કલાકથી શરૂ થશે. આ પરિક્ષા કાર્યક્રમ સત્તાવાર રીતે વેબસાઇટ પર જોઇ શકાશે.