પ્રમોશન/ ગુજરાત કેડરના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકે પ્રમોશન

ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓના પ્રમોશન અંગેના મોટા સમાચાર સામે આવી રહી છે. ગુજરાતના 3 આઇપીએસ અધિકારીઓને પરમોશન આપવામાં આવ્યું છે.

Top Stories Gujarat
 IPS
  • ગુજરાત કેડરમાં ત્રણ IPS અધિકારીઓનું પ્રમોશન
  • 2008ની બેચના ત્રણ IPS અધિકારીઓને DIG તરીકેનું પ્રમોશન
  • 2008ની બેચના સારાહ રીઝવીને મળ્યું પ્રમોશન
  • 2008ની બેચના પ્રદીપ સેજુલને મળ્યું પ્રમોશન
  • 2008ની બેચના શોભા ભૂતડાને મળ્યું પ્રમોશન
  • પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહેલ ત્રણ IPSને પ્રમોશન
  • ત્રણે અધિકારીઓ હાલ ગુજરાત બહાર ડેપ્યુટેશન પર બજાવે છે ફરજ

   IPS : ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓના પ્રમોશન અંગેના મોટા સમાચાર સામે આવી રહી છે. ગુજરાતના 3 આઇપીએસ અધિકારીઓને પરમોશન આપવામાં આવ્યું છે. 2008ની બેંચના  3 આઇપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યો છે. આ ત્રણ આઇપીએસને ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આઇપીએસ સારાહ રીઝવી,પ્રદીપ સેજપ સહિત આઇપીએસ શોભા ભૂતડાને પ્રમોશન આપવામાં આવ્યું છે. પ્રતિનિયુક્તિ તરીકે ફરજ બજાવતા આ ત્રણેય આઇપીએસને પ્રમોશન આપવમાં આવ્યો છે. આ ત્રણેય અધિકારીઓ ગુજરાત બહાર ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ ત્રણેય આઇપીએસ તરીકે ફરજ બજાવતા ગુજરાત 2008ની બેંચના આઇપીએસને ડીઆજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યો છે. હાલ આ ત્રણેય ગુજરાત બહાર ફજ નિભાવી રહ્યા છે. સરકારે તેમની પ્રશંસનીય અને વિશેષ કાગીરી અને નિષ્ઠાપૂર્વક ફરજને ધ્યાનમાં લઇને તેમને પ્રમોશન આપ્યું છે. તેઓ ગુજરાત 2008ના કેડર છે. આ આઇપીએસઓને હાલ ડીઆઇજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે સારાહ રીઝવી,શોભા ભૂતડા અને પ્રદીપ સેજાવ કે જેઓ હાલ ગુજરાત રાજ્ય બહાર ફરજ નિભાવી રહ્યા છે.

ગુજરાતના બે આઈ.પી.એસ.અધિકારી શોભા ભુતડા અને પ્રદીપ સેજુલને ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવ્યા હતા બનાસકાંઠામાં એસ.પી.તરીકે ફરજ બજાવતા પ્રદીપ સેજુલની સેન્ટ્રલ આઈ.બીમાં જોઈન્ટ ડેપ્યુટી ડિરેક્ટર પદે નિમણુક કરવામાં આવ્યા . પાટણમાં એસ.પી.તરીકે ફરજ બજાવતા શોભા ભુતડાની પણ સેન્ટ્રલ આઈ.બીમાં નિમણુક કરવામાં આવી હતી,નોંધનીય છે કે ત્યાર બાદ અનેક પદ પર તેમની નિમણૂકો કરવામાં આવી હતી,

ફૂડ પોઇઝનિંગ/ભાવનગરના પાલિતાણામાં 100થી વધુ લોકોને ફુડ પોઈઝિંગની અસર થતાં દોડધામ

Cricket/ઋષભ પંતના કાર અકસ્માત બાદ કપિલ દેવે યુવા ક્રિકેટરોને આપી સલાહ

નવસારી/ડ્રાઈવરને આવ્યો હાર્ટ એટેક તો ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ બસ, 9 લોકોના મોત, 32 ઘાયલ

ગીર/વેરાવળમાં જાહેરમાં હત્યા કરનારો આરોપી ઝડપાયો, થયો ચોંકાવનારો ખુલાસો