Not Set/ ખેડા / કઠલાલના કાકરખાડમાં થઇ હત્યા, 65 વર્ષીય વૃદ્ધાની ખેતરના ઓરડામાં મળી લાશ

ખેડાના કઠલાલના કાકરખાડમાં હત્યા થઇ હોવાની ઘટના સામે આવી હતી. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને 65  વર્ષીય વૃદ્ઘની હત્યારા કરીને હત્યારો ફરાર થઇ ગયા હતા.ઘટના અંગેની જાણ થતાં પોલીસ સહિત ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે 65 વર્ષીય તેમના સવિતાબેન […]

Gujarat Others
aa 7 ખેડા / કઠલાલના કાકરખાડમાં થઇ હત્યા, 65 વર્ષીય વૃદ્ધાની ખેતરના ઓરડામાં મળી લાશ

ખેડાના કઠલાલના કાકરખાડમાં હત્યા થઇ હોવાની ઘટના સામે આવી હતી. તિક્ષ્ણ હથિયારના ઘા મારીને 65  વર્ષીય વૃદ્ઘની હત્યારા કરીને હત્યારો ફરાર થઇ ગયા હતા.ઘટના અંગેની જાણ થતાં પોલીસ સહિત ડોગ સ્કવોર્ડ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોઁધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે 65 વર્ષીય તેમના સવિતાબેન મોસાળમાં રહેતા હતા. આ મામલે હાલ હથિયાર અને હત્યારાની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.