Not Set/ મહિલા દિવસ પહેલા અભિનેત્રી મોનલ ગજ્જર સાથે અભદ્ર વ્યવહાર, મોનલ પોલીસ ફરીયાદ કરવા પહોંચ્યા

અમદાવાદ આઠમી માર્ચે મહિલા દિવસ છે અને મહિલા દિવસ અગાઉ જ એક મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અભિનેત્રી મોનલ ગજ્જર સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. અભિનેત્રી મોનલ ગજ્જર સાથે વેપારીએ ગેરવર્તણૂંક કરી છે. અભિનેત્રી મોનલ ગજ્જરે જાહેરમાં મહિલાઓની હાજરીમાં શૌચ કરતાં તેને પાઠ ભણાવવા માટે આ યુવકનો વિડીયો ઉતાર્યો […]

Gujarat
monal gajjr મહિલા દિવસ પહેલા અભિનેત્રી મોનલ ગજ્જર સાથે અભદ્ર વ્યવહાર, મોનલ પોલીસ ફરીયાદ કરવા પહોંચ્યા

અમદાવાદ

આઠમી માર્ચે મહિલા દિવસ છે અને મહિલા દિવસ અગાઉ જ એક મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં અભિનેત્રી મોનલ ગજ્જર સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. અભિનેત્રી મોનલ ગજ્જર સાથે વેપારીએ ગેરવર્તણૂંક કરી છે.

અભિનેત્રી મોનલ ગજ્જરે જાહેરમાં મહિલાઓની હાજરીમાં શૌચ કરતાં તેને પાઠ ભણાવવા માટે આ યુવકનો વિડીયો ઉતાર્યો છે. તેથી આ વેપારીએ તેનો બદલો લેવાના ઈરાદે મોનલ ગજ્જર સાથે અભદ્ર વ્યવહાર કર્યો. મોનલ ગજ્જર સાથે આવા વ્યવહાર કરતાં તેઓ પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે.