Not Set/ અમદાવાદ : માધુપુરાથી પકડાયો ડુપ્લીકેટ બ્રાન્ડેડ કપડાંનો જથ્થો

અમદાવાદ, રાજ્યમાં અવાર-નવાર ડુપ્લીકેટ બ્રાન્ડેડની ચીજ-વસ્તુઓ પકડતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદ આવેલ માધુપુરા વિસ્તારની સામે આવી છે જ્યાં ચાલતા ડુપ્લીકેટ બ્રાન્ડેડ કપડાંનો જથ્થો માધુપુરા  પોલીસે ઝડપી પડ્યો છે. મળતી માહિતી અનુસાર માધુપુરામાં આવેલ સફલ  કોમ્પ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ બ્રાન્ડેડ કપડાંનો વેપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળેલ હતી જેને લઈને માધુપુરા પોલીસે રેડ […]

Ahmedabad Gujarat
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAaaamahi 14 અમદાવાદ : માધુપુરાથી પકડાયો ડુપ્લીકેટ બ્રાન્ડેડ કપડાંનો જથ્થો

અમદાવાદ,

રાજ્યમાં અવાર-નવાર ડુપ્લીકેટ બ્રાન્ડેડની ચીજ-વસ્તુઓ પકડતી હોય છે. ત્યારે આવી વધુ એક ઘટના અમદાવાદ આવેલ માધુપુરા વિસ્તારની સામે આવી છે જ્યાં ચાલતા ડુપ્લીકેટ બ્રાન્ડેડ કપડાંનો જથ્થો માધુપુરા  પોલીસે ઝડપી પડ્યો છે.

મળતી માહિતી અનુસાર માધુપુરામાં આવેલ સફલ  કોમ્પ્લેક્સમાં છેલ્લા ઘણા સમયથી ડુપ્લીકેટ બ્રાન્ડેડ કપડાંનો વેપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળેલ હતી જેને લઈને માધુપુરા પોલીસે રેડ કરતા કોહિનૂર એક્સપોર્ટ નામની દુકાનમાંથી અલગ અલગ કંપનીના શર્ટ અને પેન્ટ મળી આવેલ હતા.

આ મામલે માધુપુરા પોલીસે શબ્બીર મહમદ ખાખુની કોપીરાઈટ એક્ટના ભંગ બદલ ધરપકડ કરી છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણી વાર ડુપ્લીકેટ  બ્રાન્ડેડની અલગ અલગ ચીજ-વસ્તુઓ પોલીસ દ્વારા રેડ પાડીને જપ્ત કરવામાં આવી છે. ત્યારે એવું લાગે છે કે આ વધુ સરકારના આશીર્વાદથી ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.