Not Set/ શાંતિ એશિયાટિક સ્કૂલમાં ફીના મામલે હોબાળો, ઓફિસમાં ઉડાડી નોટો

અમદાવાદ અમદાવાદમાં બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલમાં ફરી એકવાર ફી મામલે હોબાળો થયો હતો. NSUIના કાર્યકરોએ સ્કૂલના સંચાલકની ઓફિસમાં હોબાળો કર્યો હતો. NSUI કાર્યકરોએ ઓફિસમાં ખોટી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સ્કુલ સંચાલકોની ઓફિસની બહાર લગાવેલા પોસ્ટર પણ ફાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે વારંવાર સ્કુલ સંચાલકોની ફી મામલે દાદાગીરી સામે આવતી હોય છે. ત્યારે […]

Ahmedabad Top Stories Gujarat Trending Videos
bsk 4 શાંતિ એશિયાટિક સ્કૂલમાં ફીના મામલે હોબાળો, ઓફિસમાં ઉડાડી નોટો

અમદાવાદ

અમદાવાદમાં બોપલની શાંતિ એશિયાટિક સ્કૂલમાં ફરી એકવાર ફી મામલે હોબાળો થયો હતો. NSUIના કાર્યકરોએ સ્કૂલના સંચાલકની ઓફિસમાં હોબાળો કર્યો હતો. NSUI કાર્યકરોએ ઓફિસમાં ખોટી નોટો ઉડાડીને વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સ્કુલ સંચાલકોની ઓફિસની બહાર લગાવેલા પોસ્ટર પણ ફાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વારંવાર સ્કુલ સંચાલકોની ફી મામલે દાદાગીરી સામે આવતી હોય છે. ત્યારે બોપલની શાંતિ એશિયાટિક સ્કુલમાં સંચાલકોએ વધુ ફી વસુલી હતી..ત્યારે આ મામલે NSUIના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો.