Not Set/ વકીલોની હડતાળ બાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અકીલ કુરેશીની વરણી

જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જોકે, આ મામલે વિવાદ થતા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જસ્ટિસ કુરેશી ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વરણી કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશી ની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા […]

Ahmedabad Top Stories Gujarat
665742 hc gujarat 011118 વકીલોની હડતાળ બાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અકીલ કુરેશીની વરણી

જસ્ટિસ અકિલ કુરેશીની બોમ્બે હાઈકોર્ટની બદલીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જોકે, આ મામલે વિવાદ થતા એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જસ્ટિસ કુરેશી ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વરણી કરવામાં આવી છે.

IMG 20181102 WA0004 e1541154371977 વકીલોની હડતાળ બાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અકીલ કુરેશીની વરણી
mantavyanews.com

જણાવી દઈએ કે, ગુજરાત હાઇકોર્ટમાં બીજા નંબરના સિનિયર જસ્ટિસ અકિલ કુરેશી ની સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા બોમ્બે હાઇકોર્ટમાં બદલીની કરાયેલી ભલામણથી હાઇકોર્ટ બાર એસો.એ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને આજથી અનિશ્ચિત મુદત માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ બાર એસોસિએશનને પણ સમર્થન કરવા માટે અપીલ કરાઈ છે.

Justice Akil Kureshi e1541144004465 વકીલોની હડતાળ બાદ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે અકીલ કુરેશીની વરણી
mantavyanews.com

બાર એસોસિએશનનું તારણ છે કે, હાઇકોર્ટના સૌથી સિનિયર ન્યાયમૂર્તિ જસ્ટિસ અકીલ કુરેશનીને ટ્રાન્સફર આપી બોમ્બે હાઇકોર્ટમાં સિનિયોરીટમાં પાંચમા ક્રમાંકે મૂકવા એ ગેરવાજબી પગલું છે.